Railway News:કાંકરિયા યાર્ડમાં નૉન ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

નૉન ઇન્ટરલોકિંગ કામ માટે કેટલીક ટ્રેનો પ્રભાવિત પ્રસ્તાવિત બ્લોકને કારણે ટ્રેનો પ્રભાવિત કેટલીક ટ્રેન આંશિક રદ્દ તથા કેટલીક રેગ્યુલેટ થશે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર અમદાવાદ-ગેરતપુર સેક્શનના કાંકરિયામાં ન્યુ કોમ્પલેક્સ યાર્ડને ત્રીજી લાઈનથી કનેક્ટિવિટીના સંબંધમાં નૉન ઇન્ટરલોકિંગ કામ ચાલી રહ્યું છે. જેને લઈને 3 જુલાઈ 2024ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પૂર્ણ રૂપે તો કેટલીક આંશિક રદ્દ તથા કેટલીક રેગ્યુલેટ થશે.આ નૉન ઇન્ટરલોકિંગ કામને લઈને પ્રભાવિત થતી ટ્રેનોની વિગતો નીચે મુજબ દર્શાવવામાં આવી છે. પૂર્ણ રૂપે રદ્દ ટ્રેનો 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ રદ્દ રહેશે. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરા મેમૂ રદ્દ રહેશે. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09495/09496 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ્દ રહેશે. આંશિક રૂપે રદ્દ ટ્રેનો 3 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે. માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો 2 જુલાઈ 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે. 1 જુલાઈ 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે. 3 જુલાઈ 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 16533 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે. 3 જુલાઈ 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.આ વેબસાઇટ પર મુસાફરોને પૂર્ણ રૂપે રદ્દ ટ્રેનો, આંશિક રૂપે રદ્દ ટ્રેનો અને માર્ગમાં રેગ્યુલેટ થનારી ટ્રેનોની સંપૂર્ણ માહિતી મળી શકશે. 

Railway News:કાંકરિયા યાર્ડમાં નૉન ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નૉન ઇન્ટરલોકિંગ કામ માટે કેટલીક ટ્રેનો પ્રભાવિત
  • પ્રસ્તાવિત બ્લોકને કારણે ટ્રેનો પ્રભાવિત
  • કેટલીક ટ્રેન આંશિક રદ્દ તથા કેટલીક રેગ્યુલેટ થશે

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર અમદાવાદ-ગેરતપુર સેક્શનના કાંકરિયામાં ન્યુ કોમ્પલેક્સ યાર્ડને ત્રીજી લાઈનથી કનેક્ટિવિટીના સંબંધમાં નૉન ઇન્ટરલોકિંગ કામ ચાલી રહ્યું છે. જેને લઈને 3 જુલાઈ 2024ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પૂર્ણ રૂપે તો કેટલીક આંશિક રદ્દ તથા કેટલીક રેગ્યુલેટ થશે.આ નૉન ઇન્ટરલોકિંગ કામને લઈને પ્રભાવિત થતી ટ્રેનોની વિગતો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

પૂર્ણ રૂપે રદ્દ ટ્રેનો

  1. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
  2. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ રદ્દ રહેશે.
  3. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરા મેમૂ રદ્દ રહેશે.
  4. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 09495/09496 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ્દ રહેશે.

આંશિક રૂપે રદ્દ ટ્રેનો

  1. 3 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  2. 3 જુલાઈ 2024 ના રોજ ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો

  1. 2 જુલાઈ 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  2. 1 જુલાઈ 2024 ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  3. 3 જુલાઈ 2024 ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 16533 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.
  4. 3 જુલાઈ 2024 ના રોજ જામનગરથી ચાલનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટ થશે.

ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.આ વેબસાઇટ પર મુસાફરોને પૂર્ણ રૂપે રદ્દ ટ્રેનો, આંશિક રૂપે રદ્દ ટ્રેનો અને માર્ગમાં રેગ્યુલેટ થનારી ટ્રેનોની સંપૂર્ણ માહિતી મળી શકશે.