Rahul Gandhi: રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈ રોષ,VHPના કાર્યકરોએ લગાવ્યા નારા

પાલડીમાં VHP કાર્યાલય બહાર નોંધાવ્યો વિરોધ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને VHP કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલડીમાં VHP કાર્યાલય બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ છે. VHPના કાર્યકરોએ વિરોધ નોંધાવતા જય શ્રી રામના નારા લગાવ્યા. VHP કાર્યાલય બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત આઇપીએસ અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા છે. BSFની ટુકડીઓ પણ ગોઠવાઈ બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂકી છે. રાહુલ ગાંધીની મુલાકાતનાં પગલે ગોઠવાયો બંદોબસ્ત. 

Rahul Gandhi: રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈ રોષ,VHPના કાર્યકરોએ લગાવ્યા નારા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલડીમાં VHP કાર્યાલય બહાર નોંધાવ્યો વિરોધ
  • રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ
  • વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને VHP કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલડીમાં VHP કાર્યાલય બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ છે. VHPના કાર્યકરોએ વિરોધ નોંધાવતા જય શ્રી રામના નારા લગાવ્યા.

VHP કાર્યાલય બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

આઇપીએસ અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા છે. BSFની ટુકડીઓ પણ ગોઠવાઈ બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂકી છે. રાહુલ ગાંધીની મુલાકાતનાં પગલે ગોઠવાયો બંદોબસ્ત.