Ahmedabad Rathyatra 2024માં પહેલી વાર ટીથર ડ્રોન હલીમ બલૂનનો ઉપયોગ કરાશે: સંઘવી

ગૃહ રાજ્યમંત્રી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરાયું લોકોમાં રથયાત્રાને લઈ ખૂબ આનંદ : હર્ષ સંઘવી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી: સંઘવી રથયાત્રાને લઈ હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે,ત્યારે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી દ્રારા રથયાત્રા રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ તેમજ પોલીસના બંદોબસ્તને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી,રૂટ નિરીક્ષણ બાદ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મિડીયાને માહિતી આપી હતી. રથયાત્રાને લઈ શું કહ્યું હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટના નિરીક્ષણ બાદ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં તેમણે કહ્યું તે.આ વખતની રથયાત્રામાં ટેકનોલોજી અને હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરાશે.ટીથર ડ્રોન હલીમ બલૂનથી નિરીક્ષણ કરાશે.ભારતમાં પહેલી વાર ટીથર ડ્રોન હલીમ બલૂનનો ઉપયોગ કરાશે,20 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે,1400 CCTV લોકોએ જાતે દુકાન સહિતમાં લગાવ્યા છે.પોલીસને સંપૂર્ણ સહકાર આપવા વિનંતી છે.કોટ વિસ્તારમાં ભયજનક મકાનો પર બોર્ડ માર્યા છે,ભયજનક મકાન કે ધાબા પર ન ઉભા રહેવા વિનંતી છે.પેરામિલેટરી ફોર્સ રહેશે બંદોબસ્તમાં શહેરમાં રથયાત્રાની પુર્વ તૈયારી ભાગ રૂપે રાજ્યના ડીજી સહિત અધિકારીઓ સાથે રૂટનો રીવ્યુ કરાયો છે,લોકૌમા રથયાત્રાને લઈ ખુબ આનંદ હોય છે.તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામા આવી છે.લાખોની સંખ્યામા લોકો રોડ પર દર્શન કરવા માટે આવે છે.૧૪૦૦ જેટલા નવા સીસીટીવી કેમેરા પીપીપી ધોરણે લોકોએ જાતે દુકાન અને અન્ય જગ્યાએ લગાવ્યા છે.તીથર ડ્રોન હિલીમ બલૂનથી નીરીક્ષણ કરીશે આ દેશમા પહેલી વાર ઉપયોગ કરાશે.20 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.૩૬૦ ડિગ્રીના વિડીયો રેડી કરાયા છે.ફેસરકેકનાઈઝન પણ કરાશે.પીરામિલેટરી સહિત તમામ ફોર્સ તહેનાત રહેશે. નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

Ahmedabad Rathyatra 2024માં પહેલી વાર ટીથર ડ્રોન હલીમ બલૂનનો ઉપયોગ કરાશે: સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગૃહ રાજ્યમંત્રી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરાયું
  • લોકોમાં રથયાત્રાને લઈ ખૂબ આનંદ : હર્ષ સંઘવી
  • સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી: સંઘવી

રથયાત્રાને લઈ હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે,ત્યારે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી દ્રારા રથયાત્રા રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ તેમજ પોલીસના બંદોબસ્તને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી,રૂટ નિરીક્ષણ બાદ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મિડીયાને માહિતી આપી હતી.

રથયાત્રાને લઈ શું કહ્યું હર્ષ સંઘવીએ

રથયાત્રા રૂટના નિરીક્ષણ બાદ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં તેમણે કહ્યું તે.આ વખતની રથયાત્રામાં ટેકનોલોજી અને હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરાશે.ટીથર ડ્રોન હલીમ બલૂનથી નિરીક્ષણ કરાશે.ભારતમાં પહેલી વાર ટીથર ડ્રોન હલીમ બલૂનનો ઉપયોગ કરાશે,20 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે,1400 CCTV લોકોએ જાતે દુકાન સહિતમાં લગાવ્યા છે.પોલીસને સંપૂર્ણ સહકાર આપવા વિનંતી છે.કોટ વિસ્તારમાં ભયજનક મકાનો પર બોર્ડ માર્યા છે,ભયજનક મકાન કે ધાબા પર ન ઉભા રહેવા વિનંતી છે.

પેરામિલેટરી ફોર્સ રહેશે બંદોબસ્તમાં

શહેરમાં રથયાત્રાની પુર્વ તૈયારી ભાગ રૂપે રાજ્યના ડીજી સહિત અધિકારીઓ સાથે રૂટનો રીવ્યુ કરાયો છે,લોકૌમા રથયાત્રાને લઈ ખુબ આનંદ હોય છે.તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામા આવી છે.લાખોની સંખ્યામા લોકો રોડ પર દર્શન કરવા માટે આવે છે.૧૪૦૦ જેટલા નવા સીસીટીવી કેમેરા પીપીપી ધોરણે લોકોએ જાતે દુકાન અને અન્ય જગ્યાએ લગાવ્યા છે.તીથર ડ્રોન હિલીમ બલૂનથી નીરીક્ષણ કરીશે આ દેશમા પહેલી વાર ઉપયોગ કરાશે.20 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.૩૬૦ ડિગ્રીના વિડીયો રેડી કરાયા છે.ફેસરકેકનાઈઝન પણ કરાશે.પીરામિલેટરી સહિત તમામ ફોર્સ તહેનાત રહેશે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.