દેશ-વિદેશના સમાચાર Live: સાંજે 06 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર
હરિયાણામાં આજે તમામ 90 બેઠકો પર મતદાન,2 કરોડથી વધારે મતદારો કરશે મતદાન,20 હજારથી વધુ પોલિંગ બૂથો પર મતદાન,કુલ 1031 ઉમેદવારો મેદાનમાં.ગુજરાતમાં એક તરફ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે,બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે,સાથે સાથે 7થી 12 ઓકટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -