Patan: ભયાનક માર્ગ અકસ્માત, 2 બાળકો સહિત 4 લોકોનાં મોત

પાટણમાં દિવાળીના દિવસે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં રામગઢ પાસે છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત થયા હતા. પાટણમાં દિવાળીના દિવસે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં રામગઢ પાસે છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પરિવાર કડીથી બનાસકાંઠા જઈ રહ્યો હતો. અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલા પતિ, પત્ની, પુત્ર અને પુત્રીના મોત થયા હતા. છોટા હાથી પર બેઠેલા વ્યક્તિને ઈજા થઈ હતી. આ સાથે રસ્તા પર જઈ રહેલા અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું કહેવાય છે.અકસ્માતની ઘટનામાં છોટા હાથીનો ડ્રાઈવર તેની ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં 108ને ફોન કરીને ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Patan: ભયાનક માર્ગ અકસ્માત, 2 બાળકો સહિત 4 લોકોનાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણમાં દિવાળીના દિવસે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં રામગઢ પાસે છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત થયા હતા.


પાટણમાં દિવાળીના દિવસે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં રામગઢ પાસે છોટા હાથી અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે પરિવાર કડીથી બનાસકાંઠા જઈ રહ્યો હતો. અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલા પતિ, પત્ની, પુત્ર અને પુત્રીના મોત થયા હતા. છોટા હાથી પર બેઠેલા વ્યક્તિને ઈજા થઈ હતી. આ સાથે રસ્તા પર જઈ રહેલા અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું કહેવાય છે.


અકસ્માતની ઘટનામાં છોટા હાથીનો ડ્રાઈવર તેની ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં 108ને ફોન કરીને ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.