મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, કંડલા એયરપોર્ટ પર ચેકિંગ
Bomb Threats To Indian Flights Continue: દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ અને વિમાનોને બોમ્બ ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ કંડલા એરપોર્ટ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર, મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
![મુંબઈથી કંડલા આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, કંડલા એયરપોર્ટ પર ચેકિંગ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1729850487452.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bomb Threats To Indian Flights Continue: દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ અને વિમાનોને બોમ્બ ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ કંડલા એરપોર્ટ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.