Gandhinagar: નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું સૂરસૂરિયું, સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક

રાજ્યની સરકારી કચેરીઓમાં ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું સૂરસૂરિયું થઇ ગયું છે. નવા સચિવાલયમાં કેટલાક કર્મચારીઓ હેલ્મેટ વગર દેખાયા છે.મળતી માહિતી મુજબ, હેલ્મેટના નિયમોને રાજ્ય સરકારે કડક આદેશો આપ્યા છે. દિવાળી વેકેશન બાદ સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ છે. 4 દિવસની રજા બાદ સચિવાલયમાં ફરી કામ શરૂ થયું ગયું છે. લ્મેટના નિયમો પર સંદેશ ન્યૂઝએ રિયાલિટી ચેક કરતા નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું સૂરસૂરિયું થઇ ગયું છે. નવા સચિવાલયમાં કેટલાક કર્મચારીઓ હેલ્મેટ વગર દેખાયા હતા. કર્મીઓએ હેલ્મેટ ભૂલી ગયા એ પ્રકારની વાત કરી લુલો બચાવ કર્યો છે. ગાંધીનગર સચિવાલય ખાતે દિવાળી મીની વેકેશન બાદ સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ ગઇ છે. 4 દિવસની રજા બાદ સચિવાલયમાં કામ શરૂ થયું છે .પડતર દિવસની રજા ના કારણે આગામી શનિવારે કચેરી ચાલુ રહેશે.  દિવાળીના મીની વેકેશન બાદ સરકારી કચેરીઓનો આજથી પ્રારંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે ટુ વ્હીલર માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. સરકારના લેવાયેલા આ નિર્ણય પર રિયાલિટી ચેક કરાયું છે. નવા સચિવાલયના ગેટ નંબર એક ઉપર 99% વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરીને આવતા નજરે પડ્યા છે. એક ટકો વાહન ચાલક હેલ્મેટ વગર આવતા તેમને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરીને આવવા માટે કહીને પાછા મોકલ્યા છે. હેલ્મેટ વગર આવેલા વાહન ચાલક સરકારે નિયમ બનાવ્યો છે એ સારો છે જો કે તેઓ ભૂલી ગયા એ પ્રકારની વાત કરી લુલો બચાવ કર્યો છે.

Gandhinagar: નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું સૂરસૂરિયું, સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યની સરકારી કચેરીઓમાં ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું સૂરસૂરિયું થઇ ગયું છે. નવા સચિવાલયમાં કેટલાક કર્મચારીઓ હેલ્મેટ વગર દેખાયા છે.

મળતી માહિતી મુજબ, હેલ્મેટના નિયમોને રાજ્ય સરકારે કડક આદેશો આપ્યા છે. દિવાળી વેકેશન બાદ સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ છે. 4 દિવસની રજા બાદ સચિવાલયમાં ફરી કામ શરૂ થયું ગયું છે. લ્મેટના નિયમો પર સંદેશ ન્યૂઝએ રિયાલિટી ચેક કરતા નવા વર્ષે સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું સૂરસૂરિયું થઇ ગયું છે. નવા સચિવાલયમાં કેટલાક કર્મચારીઓ હેલ્મેટ વગર દેખાયા હતા. કર્મીઓએ હેલ્મેટ ભૂલી ગયા એ પ્રકારની વાત કરી લુલો બચાવ કર્યો છે. 

ગાંધીનગર સચિવાલય ખાતે દિવાળી મીની વેકેશન બાદ સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ ગઇ છે. 4 દિવસની રજા બાદ સચિવાલયમાં કામ શરૂ થયું છે .પડતર દિવસની રજા ના કારણે આગામી શનિવારે કચેરી ચાલુ રહેશે.  દિવાળીના મીની વેકેશન બાદ સરકારી કચેરીઓનો આજથી પ્રારંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે ટુ વ્હીલર માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. સરકારના લેવાયેલા આ નિર્ણય પર રિયાલિટી ચેક કરાયું છે.

નવા સચિવાલયના ગેટ નંબર એક ઉપર 99% વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરીને આવતા નજરે પડ્યા છે. એક ટકો વાહન ચાલક હેલ્મેટ વગર આવતા તેમને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરીને આવવા માટે કહીને પાછા મોકલ્યા છે. હેલ્મેટ વગર આવેલા વાહન ચાલક સરકારે નિયમ બનાવ્યો છે એ સારો છે જો કે તેઓ ભૂલી ગયા એ પ્રકારની વાત કરી લુલો બચાવ કર્યો છે.