કાયમી ભરતી નહીં કોન્ટ્રાક્ટની બોલબાલા, અન્ન-પુરવઠામાં બે વર્ષમાં 1196 કર્મચારીઓની કોન્ટ્રાક્ટથી ભરતી

Feb 22, 2025 - 09:00
કાયમી ભરતી નહીં કોન્ટ્રાક્ટની બોલબાલા, અન્ન-પુરવઠામાં બે વર્ષમાં 1196 કર્મચારીઓની કોન્ટ્રાક્ટથી ભરતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Recruitment from outsourcing : ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તાબા હેઠળના નિગમોમાં વર્ષ 2023માં 567, વર્ષ 2024માં 672 વ્યક્તિની સેવાઓ આઉટસોર્સિંગથી મેળવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. 

વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન સરકારે સ્વીકાર્યું હતું કે બે વર્ષમાં 1196 કર્મચારીઓની ભરતી કોન્ટ્રાક્ટથી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટથી ભરતી અંગેના કારણો અંગે સરકાર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે, ‘ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની મૂળ કામગીરીમાં થયેલા ઉત્તરોત્તર વધારા સામે નિગમના મંજૂર થયેલા 1431ના મહેકમ સામે વર્ષ 2023માં 459-વર્ષ 2024માં 419નું મહેકમ કાર્યરત હતું. વિવિધ કામગીરીને પહોંચી વળવા આ મહેકમ ઓછું હોવાથી કોન્ટ્રાક્ટથી ભરતી કરાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0