નવા બસપોર્ટમાં લોકેશન જાણવા માટેની GPS સીસ્ટમ રાત્રિના બંધ

રાત્રે 9 થી સવારે 5  વાગ્યા સુધી ટ્રાફિક કન્ટ્રોલર કે મુસાફરો બસનું લોકેશન જાણી શકતા નથી : ટીવી સ્ક્રીન ઉપર રાત્રિ દરમિયાન દેખાતા માત્ર ધાબા: પ્લેટફોર્મ નં. 22 ઉપરથી તો સ્ક્રીન પણ ઉપડી ગઇ : બેદરકાર તંત્રને સબક શિખડાવવા આકરા પગલાં લ્યોરાજકોટ, : મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા જીપીએસ સિસ્ટમ ચાલુ કરી છે જેથી દરેક એસટી ડેપોમાં કોઇપણ મુસાફર વહેલી થશે કે મોડી ? તેના પરિવારજનો બહારથી આવી રહ્યા હોય તો ક્યારે પહોંચશે તેની જાણકારી મેળવી શકે છે પરંતુ રાજકોટનાં એસટી ડેપોમાં રાત્રે ૯ થી સવારનાં પાંચ વાગ્યા સુધી જીપીએસ સિસ્ટમ છેલ્લા ત્રણ મહિનાથી બધ પડી છે. કોઇ જાણકારી મુસાફરોને મળતી નથી. આ સ્થિતિમાં આજે બંધ જીપીએસ સિસ્ટમ પુન: કાર્યરત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નવા બસપોર્ટમાં લોકેશન જાણવા માટેની GPS સીસ્ટમ રાત્રિના બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાત્રે 9 થી સવારે 5  વાગ્યા સુધી ટ્રાફિક કન્ટ્રોલર કે મુસાફરો બસનું લોકેશન જાણી શકતા નથી : ટીવી સ્ક્રીન ઉપર રાત્રિ દરમિયાન દેખાતા માત્ર ધાબા: પ્લેટફોર્મ નં. 22 ઉપરથી તો સ્ક્રીન પણ ઉપડી ગઇ : બેદરકાર તંત્રને સબક શિખડાવવા આકરા પગલાં લ્યો

રાજકોટ, : મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા જીપીએસ સિસ્ટમ ચાલુ કરી છે જેથી દરેક એસટી ડેપોમાં કોઇપણ મુસાફર વહેલી થશે કે મોડી ? તેના પરિવારજનો બહારથી આવી રહ્યા હોય તો ક્યારે પહોંચશે તેની જાણકારી મેળવી શકે છે પરંતુ રાજકોટનાં એસટી ડેપોમાં રાત્રે ૯ થી સવારનાં પાંચ વાગ્યા સુધી જીપીએસ સિસ્ટમ છેલ્લા ત્રણ મહિનાથી બધ પડી છે. કોઇ જાણકારી મુસાફરોને મળતી નથી. આ સ્થિતિમાં આજે બંધ જીપીએસ સિસ્ટમ પુન: કાર્યરત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.