Aravalliના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો વધ્યો આતંક, સ્થાનિકો થયા હેરાન

અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક જીતપુર, ખાકરિયા, ઇસરી પંથકમાં જોવા મળ્યી તીડ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો છે,અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર,ખાકરિયા,ઈસરી,ખુમાપુર સહિતના પંથકમાં તીડનો આતંક જોવા મળ્યો છે.તીડના ઝૂંડથી ખેતીના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તો હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ના હોવાની વાત ખેડૂતો કરી રહ્યાં છે. તીડનો વધ્યો આતંક અરવલ્લીના ગ્રામ્ય પંથકોમાં તીડનો આતંક વધ્યો છે,તીડનું આક્રમણ વધતા ગ્રામજનો હેરાન થઈ ગયા છે,આ તીડ ફકત ખેતરમાં નહી પરતું લોકોના ઘર સુધી પહોંચી ગયા છે,ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ ખેતી અધિકારી ગામમાં જોવા આવ્યા નથી,કે કોઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી,તીડ છેલ્લા બે દિવસથી ખેતરોમાં ફરી રહ્યાં છે અને તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે,ત્યારે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ આવશે તો જ આ તીડ દૂર થશે. પાક ખાઈ જાય છે તીડ અત્યારસુધી ગુજરાતમાં સૌથી વધુ તીડનો આતંક બનાસકાંઠામાં જોવા મળ્યો છે અને ત્યારબાદ તીડનું ટોળું અરવલ્લીમાં દેખાયું છે,આ તીડ એકલા નહી પરંતુ ઝૂંડમાં દેખાતા હોય છે અને સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે,હાલ વરસાદી સિઝન હોવાથી તીડ દેખાઈ રહ્યાં છે,ખેડૂતોએ વરસાદમાં તૈયાર કરેલ પાકને તીડ ખોતરી રહ્યાં છે.જેના કારણે ખેતરોના ખેતરો સુધી તમામ ખેડૂતોના પાક બગડી ગયા અને ખેડૂતની મહેનત પાણીમાં ગઈ. તીડ ખાય છે લીલો ચારો તીડ તો સદીઓથી આતંક મચાવતા રહે છે. તેના આક્રમણની નોંધ બ્રિટિશરોએ બે સદી પહેલા રાખવાની શરૂઆત કરી હતી. એ પ્રમાણે ભારતમાં નોંધાયેલું તીડનું આક્રમણ વર્ષ ૧૮૨૧માં નોંધાયુ હતું. આ તીડ નિયમિત રીતે આવતા નથી, પરંતુ ક્યારે ત્રાટકે તો વર્ષ-બે વર્ષ સુધી હુમલો ચાલે છે. ૬૦ કિલોગ્રામ વજનનો માણસ રોજનો ૬૦ કિલોગ્રામ ખોરાક ન ખાઈ શકે, પરંતુ દરેક તીડ પોતાના વજન જેટલો લીલો ચારો રોજ ખાઈ જાય.૨થી ૩ ગ્રામ વજન અને ૩થી ૪ ઈંચનું કદ ધરાવતા તીડમાં લાખો લોકોના ભાગનો પાક ખાઈ જવાની ક્ષમતા છે. એક તીડનું ટોળું રોજના દસ હાથી જેટલો ખોરાક ખાઈ શકે છે.  

Aravalliના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો વધ્યો આતંક, સ્થાનિકો થયા હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક
  • મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક
  • જીતપુર, ખાકરિયા, ઇસરી પંથકમાં જોવા મળ્યી તીડ

અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો છે,અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર,ખાકરિયા,ઈસરી,ખુમાપુર સહિતના પંથકમાં તીડનો આતંક જોવા મળ્યો છે.તીડના ઝૂંડથી ખેતીના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તો હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ના હોવાની વાત ખેડૂતો કરી રહ્યાં છે.

તીડનો વધ્યો આતંક

અરવલ્લીના ગ્રામ્ય પંથકોમાં તીડનો આતંક વધ્યો છે,તીડનું આક્રમણ વધતા ગ્રામજનો હેરાન થઈ ગયા છે,આ તીડ ફકત ખેતરમાં નહી પરતું લોકોના ઘર સુધી પહોંચી ગયા છે,ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ ખેતી અધિકારી ગામમાં જોવા આવ્યા નથી,કે કોઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી,તીડ છેલ્લા બે દિવસથી ખેતરોમાં ફરી રહ્યાં છે અને તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે,ત્યારે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ આવશે તો જ આ તીડ દૂર થશે.


પાક ખાઈ જાય છે તીડ

અત્યારસુધી ગુજરાતમાં સૌથી વધુ તીડનો આતંક બનાસકાંઠામાં જોવા મળ્યો છે અને ત્યારબાદ તીડનું ટોળું અરવલ્લીમાં દેખાયું છે,આ તીડ એકલા નહી પરંતુ ઝૂંડમાં દેખાતા હોય છે અને સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે,હાલ વરસાદી સિઝન હોવાથી તીડ દેખાઈ રહ્યાં છે,ખેડૂતોએ વરસાદમાં તૈયાર કરેલ પાકને તીડ ખોતરી રહ્યાં છે.જેના કારણે ખેતરોના ખેતરો સુધી તમામ ખેડૂતોના પાક બગડી ગયા અને ખેડૂતની મહેનત પાણીમાં ગઈ.

તીડ ખાય છે લીલો ચારો

તીડ તો સદીઓથી આતંક મચાવતા રહે છે. તેના આક્રમણની નોંધ બ્રિટિશરોએ બે સદી પહેલા રાખવાની શરૂઆત કરી હતી. એ પ્રમાણે ભારતમાં નોંધાયેલું તીડનું આક્રમણ વર્ષ ૧૮૨૧માં નોંધાયુ હતું. આ તીડ નિયમિત રીતે આવતા નથી, પરંતુ ક્યારે ત્રાટકે તો વર્ષ-બે વર્ષ સુધી હુમલો ચાલે છે. ૬૦ કિલોગ્રામ વજનનો માણસ રોજનો ૬૦ કિલોગ્રામ ખોરાક ન ખાઈ શકે, પરંતુ દરેક તીડ પોતાના વજન જેટલો લીલો ચારો રોજ ખાઈ જાય.૨થી ૩ ગ્રામ વજન અને ૩થી ૪ ઈંચનું કદ ધરાવતા તીડમાં લાખો લોકોના ભાગનો પાક ખાઈ જવાની ક્ષમતા છે. એક તીડનું ટોળું રોજના દસ હાથી જેટલો ખોરાક ખાઈ શકે છે.