શોપિંગ ફેસ્ટિવલનો મંડપ નમી ગયો, સિંધુભવન રોડ ઉપર શોપિંગ ફેસ્ટિવલમાં વરસાદથી ભારે નુકસાન
Ahmedabad shopping festival: અમદાવાદમાં સોમવારે સવારે ભારે ગાજવીજ સાથે સવારના 6થી 9 કલાક સુધી વરસેલા વરસાદના પગલે ભારે વરસાદ સિંધુભવન રોડ ઉપર યોજવામાં આવેલો શોપિંગ ફેસ્ટિવલ વરસાદી પાણીમાં ધોવાયો હતો. શોપિંગ ફેસ્ટિવલના એન્ટ્રેન્સથી સ્ટોલ સુધી વરસાદી પાણી ભરાયા હતા.વરસાદના કારણે શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન થવા પામ્યુ હતુ. આ ઉપરાંત હેલોજન લાઈટો અને વાયરીંગને પણ નુકસાન થયું હતું. શોપિંગ ફેસ્ટિવલનો મંડપ નમી ગયો હતો.હેલમેટ ચાર રસ્તા સહીતના અનેક રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -