ગુરૂવારે આ વર્ષનો અંતિમ ગુરૂ પુષ્યામૃત યોગ,ખરીદીનો ઝગમગાટ વધશે, શુકનવંતી વસ્તુની ખરીદી માટેનો ઉત્તમ યોગ

Guru Pushyamrut Yoga : શરદ પૂર્ણિમાની વિદાય બાદ રોશનીના સમુહપર્વ દિપોત્સવીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે. આગામી તા.24 ઓકટોબરે ગુરૂ પુષ્યામૃત યોગના પર્વે શુકનવંતી ચીજવસ્તુઓ ખરીદવા માટેનું શુભ મુર્હૂત આવી રહ્યુ હોય તેને લઈને ગોહિલવાડના સોના,ચાંદીના વિક્રેતાઓ તેમજ ઓટોમોબાઈલના વિક્રેતાઓ દ્વારા સ્ટોક સહિતની આગોતરી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.તહેવારોના દિવસો જાણે કે, ઝડપભેર પસાર થઈ રહ્યા હોય પ્રકાશનું મહાપર્વ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગોહિલવાડની વિવિધ બજારોમાં ભારે ભીડ દ્રશ્યમાન થતા ધીમે ધીમે રોનક જામી રહી છે.

ગુરૂવારે આ વર્ષનો અંતિમ ગુરૂ પુષ્યામૃત યોગ,ખરીદીનો ઝગમગાટ વધશે, શુકનવંતી વસ્તુની ખરીદી માટેનો ઉત્તમ યોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Guru Pushyamrut Yoga : શરદ પૂર્ણિમાની વિદાય બાદ રોશનીના સમુહપર્વ દિપોત્સવીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે. આગામી તા.24 ઓકટોબરે ગુરૂ પુષ્યામૃત યોગના પર્વે શુકનવંતી ચીજવસ્તુઓ ખરીદવા માટેનું શુભ મુર્હૂત આવી રહ્યુ હોય તેને લઈને ગોહિલવાડના સોના,ચાંદીના વિક્રેતાઓ તેમજ ઓટોમોબાઈલના વિક્રેતાઓ દ્વારા સ્ટોક સહિતની આગોતરી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

તહેવારોના દિવસો જાણે કે, ઝડપભેર પસાર થઈ રહ્યા હોય પ્રકાશનું મહાપર્વ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગોહિલવાડની વિવિધ બજારોમાં ભારે ભીડ દ્રશ્યમાન થતા ધીમે ધીમે રોનક જામી રહી છે.