Patanના સિદ્ધપુરમાં મકાનમાં લાગી આગ, ગૂંગળામણથી 2 લોકોના થયા મોત
પાટણના સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં ઘરમાં આગ લાગતા ગૂંગળામણથી 2ના મોત થયા છે,મોડી રાતે રહેણાક મકાનમાં લાગી હતી આગ જેના કારણે આ ઘટના બની હતી બીજી તરફ અન્ય એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો છે.ઘરમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ઘરમાં લાગી હતી આગ પાટણના સિદ્ધપુરમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં પરિવારના બે સભ્યોના મોત થયા છે અને અન્ય એક ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.તિરુપતિ નગર બિન્દુ સરોવર પાસે મકાનમા લાગી હતી આગ.આગની ઘટના ને લઈ સિદ્ધપુર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી,અગમ્ય કારણોસર મકાનમાં આગની ઘટના બનતા ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. 22 નવેમ્બર 2024ના રોજ સુરતમાં ઘરમાં આગ લાગતા એકનું મોત સુરતમાં રૂંવાડા ઊભા કરે તેવી ઘટના બની હતી જેમાં રૂમમાં બંધ 24 વર્ષીય બીમાર પુત્રી આગમાં ભડથું થતા મોતને ભેટી છે,માનસિક બીમાર માતા આગળના રૂમમાં હતી અને પુત્રી અંદરના રૂમમાં હતી અન્ય રૂમમાં અચાનક શોર્ટ સર્કીટથી આગ લાગતા પુત્રીનુ મોત થયું છે,ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી હતી. ઘરમાં આગ લાગવાના કારણો મોટાભાગની જગ્યા પર ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરે સતત યુઝ કરે છે. સતત ગરમ થવાના કારણે કંપ્રેસર પર લોડ વધી જાય છે, જેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ કરી જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણના સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં ઘરમાં આગ લાગતા ગૂંગળામણથી 2ના મોત થયા છે,મોડી રાતે રહેણાક મકાનમાં લાગી હતી આગ જેના કારણે આ ઘટના બની હતી બીજી તરફ અન્ય એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો છે.ઘરમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
ઘરમાં લાગી હતી આગ
પાટણના સિદ્ધપુરમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં પરિવારના બે સભ્યોના મોત થયા છે અને અન્ય એક ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.તિરુપતિ નગર બિન્દુ સરોવર પાસે મકાનમા લાગી હતી આગ.આગની ઘટના ને લઈ સિદ્ધપુર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી,અગમ્ય કારણોસર મકાનમાં આગની ઘટના બનતા ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
22 નવેમ્બર 2024ના રોજ સુરતમાં ઘરમાં આગ લાગતા એકનું મોત
સુરતમાં રૂંવાડા ઊભા કરે તેવી ઘટના બની હતી જેમાં રૂમમાં બંધ 24 વર્ષીય બીમાર પુત્રી આગમાં ભડથું થતા મોતને ભેટી છે,માનસિક બીમાર માતા આગળના રૂમમાં હતી અને પુત્રી અંદરના રૂમમાં હતી અન્ય રૂમમાં અચાનક શોર્ટ સર્કીટથી આગ લાગતા પુત્રીનુ મોત થયું છે,ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી હતી.
ઘરમાં આગ લાગવાના કારણો
મોટાભાગની જગ્યા પર ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરે સતત યુઝ કરે છે. સતત ગરમ થવાના કારણે કંપ્રેસર પર લોડ વધી જાય છે, જેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ કરી જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે.