વડોદરાના કમાટીબાગમાં 110 વર્ષ જૂનો બ્રિજ અસુરક્ષિત જાહેર કરી તમામ પ્રકારની આવજા માટે બંધ
mati Baug declareVadodara : વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ અસુરક્ષિત જાહેર કરી તમામ પ્રકારનો ઉપયોગ બંધ કરી દેવા કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના સલાહકાર દ્વારા સૂચન મળતા આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જેના લીધે ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલય વિભાગના કર્મચારીઓ અને સિક્યુરિટીના જવાનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બ્રિજ બંધ થવાથી રોજબરોજની મેન્ટેનન્સની કામગીરી કરવી અઘરી થઈ ગઈ છે. પ્રાણીસંગ્રહાલય વિભાગ દ્વારા બ્રિજ પ્રોજેક્ટ સમક્ષ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તે માટે વ્યવસ્થા ગોઠવે. જરૂર પડે બ્રિજને વધુ મજબૂત બનાવીને તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
mati Baug declare
Vadodara : વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ અસુરક્ષિત જાહેર કરી તમામ પ્રકારનો ઉપયોગ બંધ કરી દેવા કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના સલાહકાર દ્વારા સૂચન મળતા આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જેના લીધે ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલય વિભાગના કર્મચારીઓ અને સિક્યુરિટીના જવાનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બ્રિજ બંધ થવાથી રોજબરોજની મેન્ટેનન્સની કામગીરી કરવી અઘરી થઈ ગઈ છે.
પ્રાણીસંગ્રહાલય વિભાગ દ્વારા બ્રિજ પ્રોજેક્ટ સમક્ષ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તે માટે વ્યવસ્થા ગોઠવે. જરૂર પડે બ્રિજને વધુ મજબૂત બનાવીને તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ.