Patanના ભેમોસણ ગામે મોટરનો વાયર અડી જતા બાળકનું નિપજયુ મોત

પાટણના ભેમોસણ ગામે બાળકનું મોત માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો આવ્યો સામે રમતી વખતે મોટરના વાયરને અડી જતા મોત પાટણના ભેમોસણ ગામે મોટરનો વીજ વાયર બાળકને અડી જતા મોત થયુ છે.દોઢ વર્ષનો બાળક રમતો હતો તે વખતે અચાનક વીજ વાયર તેને અડી જતા ઘટના સ્થળે મોત નિપજયું છે,સમગ્ર ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે તો બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. ભેમોસણ ગામે બની કરૂણ ઘટના ઘણી વખત બાળકોને છૂટ્ટા રમવા મૂકી દેવામાં આવતા હોય છે,ત્યારે એવી ઘટનાઓ બનતી હોય છે કે મા-બાપનો પસ્તાવનો વારો આવતો હોય છે,આવી જ એક ઘટના પાટણમાં બની છે જેમા બાળક રમતો હતો અને વીજ વાયર અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે.વાયર ખુલ્લો હોવાથી અને વીજ કરંટ ચાલુ હોવાથી આ ઘટના બની હતી.બાળકની માતા નહાવા ગઈ તે સમયે ઘરમાં જ વીજ વાયર ખુલ્લો હતો અને બાળકને એકલુ મૂકેલુ હતુ તેના કારણે આ ઘટના બની હતી. ઈલેકટ્રીક વીજ પોલનો વાયર અડી જતા બેના મોત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં AMCની ગંભીર બેદરકારી સામે આવવા પામી હતી. જેને લઈને બે લોકોના કરુણ મોત થયા છે. સેફોન સોસાયટીમાં વરસાદી છાટાનો બાળકો ઘર પાસે આનંદ માણતા હતા. ત્યારે અચાનક બાળકને વીજ કરંટ લાગ્યો હતો.જેમાં 11 વર્ષના બાળક અને 26 વર્ષની મહિલા નું મોત થયું છે. સુરતમા કારની નીચે આવી જતા બાળકનું મોત સુરતના ઉધના વિસ્તારમાં કાર ચાલકે રીવર્સ લેતી વખતે રમતા બાળકને કચડી નાખતા તેનું મોત નિપજયું હતુ,રાત્રીના સમયે જયારે બાળક પ્લોટમાં રમી રહ્યુ હતુ તે વખતે કાર ચાલકનું ધ્યાન ના રહ્યુ અને બાળક મોતને ભેટયો હતો.બાળકને માતા-પિતાએ ખુલ્લામાં રમવા મૂકી દીધો અને આ ઘટના બની હતી.  

Patanના ભેમોસણ ગામે મોટરનો વાયર અડી જતા બાળકનું નિપજયુ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણના ભેમોસણ ગામે બાળકનું મોત
  • માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો આવ્યો સામે
  • રમતી વખતે મોટરના વાયરને અડી જતા મોત

પાટણના ભેમોસણ ગામે મોટરનો વીજ વાયર બાળકને અડી જતા મોત થયુ છે.દોઢ વર્ષનો બાળક રમતો હતો તે વખતે અચાનક વીજ વાયર તેને અડી જતા ઘટના સ્થળે મોત નિપજયું છે,સમગ્ર ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે તો બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ભેમોસણ ગામે બની કરૂણ ઘટના

ઘણી વખત બાળકોને છૂટ્ટા રમવા મૂકી દેવામાં આવતા હોય છે,ત્યારે એવી ઘટનાઓ બનતી હોય છે કે મા-બાપનો પસ્તાવનો વારો આવતો હોય છે,આવી જ એક ઘટના પાટણમાં બની છે જેમા બાળક રમતો હતો અને વીજ વાયર અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે.વાયર ખુલ્લો હોવાથી અને વીજ કરંટ ચાલુ હોવાથી આ ઘટના બની હતી.બાળકની માતા નહાવા ગઈ તે સમયે ઘરમાં જ વીજ વાયર ખુલ્લો હતો અને બાળકને એકલુ મૂકેલુ હતુ તેના કારણે આ ઘટના બની હતી.

ઈલેકટ્રીક વીજ પોલનો વાયર અડી જતા બેના મોત

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં AMCની ગંભીર બેદરકારી સામે આવવા પામી હતી. જેને લઈને બે લોકોના કરુણ મોત થયા છે. સેફોન સોસાયટીમાં વરસાદી છાટાનો બાળકો ઘર પાસે આનંદ માણતા હતા. ત્યારે અચાનક બાળકને વીજ કરંટ લાગ્યો હતો.જેમાં 11 વર્ષના બાળક અને 26 વર્ષની મહિલા નું મોત થયું છે.

સુરતમા કારની નીચે આવી જતા બાળકનું મોત

સુરતના ઉધના વિસ્તારમાં કાર ચાલકે રીવર્સ લેતી વખતે રમતા બાળકને કચડી નાખતા તેનું મોત નિપજયું હતુ,રાત્રીના સમયે જયારે બાળક પ્લોટમાં રમી રહ્યુ હતુ તે વખતે કાર ચાલકનું ધ્યાન ના રહ્યુ અને બાળક મોતને ભેટયો હતો.બાળકને માતા-પિતાએ ખુલ્લામાં રમવા મૂકી દીધો અને આ ઘટના બની હતી.