OMG! Bhujના અલીચોક રોડ પર ગયા તો તમારી પણ કમર ભાંગવાનું નક્કી

ભૂજના આ વિકસાની તસવીર તમે નહી જોઈ હોય આ અલીચોકનો ડાન્સિંગ રોડ છે જેમાં શહેરીજનો ખાબકી રહ્યાં છે તંત્રના પાપે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભુજના અલીચોક રોડ પર ગટરના તૂટેલા ઢાંકણાના કારણે વાહન ચાલકો તેમજ રોડ પર ચાલતા જતા લોકો તેમાં પડી રહ્યાં છે.શહેરના અલીચોકના વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે એક વાહનચાલક વાહન લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક તેઓ ગટરના ઢાંકણામાં વાહન સાથે પડે છે,તો અન્ય એક મહિલા પણ ગટરના ઢાંકણાં પાસે પડે છે.આ રોડ પર પસાર થવું અઘરૂ ભુજના અલીચોક રોડ પર ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે સાથે સાથે ગટરના ઢાંકણા પણ તૂટી ગયેલા છે,પ્રિ-મોન્સૂન કામગીરી ને લઈ સવાલો ઉભા થાય છે,ત્યારે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં દેખાઈ આવે છે કે શહેરીજનો નગરપાલિકાના પાપે ગટરના ઢાંકણામાં પડી રહ્યાં છે,ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર કયારે આ ગટરનું ઢાંકણું રીપેર કરશે,જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે. કામરેજમાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા કામરેજ ગામ તરફથી કામરેજ ચાર રસ્તા જતા રોડ પર આવેલા રૂદ્ર ધાબા નજીકની ફીટ કરેલા ગટર લાઇનના બોક્ષ વાળો સિમેન્ટનો ભાગ તૂટી જતા ભારે ભરખમ લોખંડનું ઢાંકણ અધ્ધર થઈ જતાં મોટી ગેપ સર્જાય છે. રાત્રીના અંધકારના સમયે દુર્ઘટના સર્જાવાની ભીતિ રહેલી છે. વડોદરામાં પણ ખરાબ રોડના કારણે લોકોને મુશ્કેલી વડોદરા શહેરના આંતરિક રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. તો બીજી તરફ કેટલાક રેલવે અન્ડર પાસ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેને લઇ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના છાણી ખાતે આવેલા ભાથુજી નગર રેલવે નાળું બાજવા ચાર રસ્તાથી બાજવા જવાના રોડ પર રેલવે અંન્ડર પાસ ભરાઈ જતા આ અંગે કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે તંત્રને ધ્યાન દોર્યું હતું

OMG! Bhujના અલીચોક રોડ પર ગયા તો તમારી પણ કમર ભાંગવાનું નક્કી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભૂજના આ વિકસાની તસવીર તમે નહી જોઈ હોય
  • આ અલીચોકનો ડાન્સિંગ રોડ છે જેમાં શહેરીજનો ખાબકી રહ્યાં છે
  • તંત્રના પાપે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

ભુજના અલીચોક રોડ પર ગટરના તૂટેલા ઢાંકણાના કારણે વાહન ચાલકો તેમજ રોડ પર ચાલતા જતા લોકો તેમાં પડી રહ્યાં છે.શહેરના અલીચોકના વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે એક વાહનચાલક વાહન લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક તેઓ ગટરના ઢાંકણામાં વાહન સાથે પડે છે,તો અન્ય એક મહિલા પણ ગટરના ઢાંકણાં પાસે પડે છે.

આ રોડ પર પસાર થવું અઘરૂ

ભુજના અલીચોક રોડ પર ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે સાથે સાથે ગટરના ઢાંકણા પણ તૂટી ગયેલા છે,પ્રિ-મોન્સૂન કામગીરી ને લઈ સવાલો ઉભા થાય છે,ત્યારે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં દેખાઈ આવે છે કે શહેરીજનો નગરપાલિકાના પાપે ગટરના ઢાંકણામાં પડી રહ્યાં છે,ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર કયારે આ ગટરનું ઢાંકણું રીપેર કરશે,જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે.


કામરેજમાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા

કામરેજ ગામ તરફથી કામરેજ ચાર રસ્તા જતા રોડ પર આવેલા રૂદ્ર ધાબા નજીકની ફીટ કરેલા ગટર લાઇનના બોક્ષ વાળો સિમેન્ટનો ભાગ તૂટી જતા ભારે ભરખમ લોખંડનું ઢાંકણ અધ્ધર થઈ જતાં મોટી ગેપ સર્જાય છે. રાત્રીના અંધકારના સમયે દુર્ઘટના સર્જાવાની ભીતિ રહેલી છે.


વડોદરામાં પણ ખરાબ રોડના કારણે લોકોને મુશ્કેલી

વડોદરા શહેરના આંતરિક રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. તો બીજી તરફ કેટલાક રેલવે અન્ડર પાસ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેને લઇ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના છાણી ખાતે આવેલા ભાથુજી નગર રેલવે નાળું બાજવા ચાર રસ્તાથી બાજવા જવાના રોડ પર રેલવે અંન્ડર પાસ ભરાઈ જતા આ અંગે કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે તંત્રને ધ્યાન દોર્યું હતું