National શૂટિંગ ચેમ્પિયનશિપ 2024-25માં સુરેન્દ્રનગરના ભાઈએ પ્રથમ ક્રમે મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો

તાજેતરમાં ડૉ.કરણસિંહજી શૂટિંગ રેન્જ, ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભારતભરમાંથી ૭૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગરના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે ૫૦ મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. શ્રી ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલની આ સિદ્ધિએ સમગ્ર ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. અગાઉ પણ મેળવ્યા અનેક એવોર્ડ ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ૧૬ જેટલા મેડલ અને રાજ્યકક્ષાએ ૨૫ એમ કુલ ૪૧ જેટલા એવોર્ડ મેળવ્યા છે. ભારત સરકાર શ્રી દ્વારા પણ ૦૪ વાર રીનાઉન્ડ શૂટર્સ તરીકે ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગી થઈ છે. આ ઉપરાંત ભુપેન્દ્રભાઈને રાજ્યપાલના વરદ હસ્તે વર્ષ ૨૦૦૬માં નિસાન એવોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

National શૂટિંગ ચેમ્પિયનશિપ 2024-25માં સુરેન્દ્રનગરના ભાઈએ પ્રથમ ક્રમે મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં ડૉ.કરણસિંહજી શૂટિંગ રેન્જ, ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભારતભરમાંથી ૭૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગરના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે ૫૦ મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટમાં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. શ્રી ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલની આ સિદ્ધિએ સમગ્ર ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

અગાઉ પણ મેળવ્યા અનેક એવોર્ડ

ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ૧૬ જેટલા મેડલ અને રાજ્યકક્ષાએ ૨૫ એમ કુલ ૪૧ જેટલા એવોર્ડ મેળવ્યા છે. ભારત સરકાર શ્રી દ્વારા પણ ૦૪ વાર રીનાઉન્ડ શૂટર્સ તરીકે ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગી થઈ છે. આ ઉપરાંત ભુપેન્દ્રભાઈને રાજ્યપાલના વરદ હસ્તે વર્ષ ૨૦૦૬માં નિસાન એવોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.