Narmada: સેલંબા ખાતે નદી પરનો ચેકડેમ તૂટી જતાં પાણીનો સંગ્રહ થતો નથી
સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબા ખાતે નદી આવેલી છે આ નદી ઉપર બે ચેકડેમો આવેલા છે એક ચેકડેમ એક બાજુ તૂટી ગયો છે તેના વડે સંગ્રહ થયેલું પાણી નીકળી જાય છે. બીજા ચેકડેમ ઓવરફ્લો થયો છે. આ ચેકડેમ માટી અને પથ્થરોથી પુરાઈ ગયો છે. બંને ચેકડેમોમાં પાણીનો સંગ્રહ થતો નથી અને નિરર્થક પાણી સંગ્રહ થતું નથી અને વહી જાય છે. સાગબારા તાલુકામાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સાગબારા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ 1953 મિ.મી. થી ઉપર વરસાદ નોંધાયો છે. સેલંબા ખાતે આવેલી નદી ઉપર બે ચેકડેમો આવેલા છે. એક ચેકડેમ એક તરફ્ તૂટી ગયો છે તેને કારણે નિરર્થક સંગ્રહ થયેલું પાણી વહી જાય છે આ ચેકડેમ રીપેર કરવામાં આવતો નથી અને બીજા ચેકડેમ ઓવરફ્લો થયો પાણી ચેકડેમ ઉપર થઈ વહી જાય છે. ચેકડેમ માટી અને પથ્થરોથી પુરાઈ ગયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબા ખાતે નદી આવેલી છે આ નદી ઉપર બે ચેકડેમો આવેલા છે એક ચેકડેમ એક બાજુ તૂટી ગયો છે તેના વડે સંગ્રહ થયેલું પાણી નીકળી જાય છે. બીજા ચેકડેમ ઓવરફ્લો થયો છે. આ ચેકડેમ માટી અને પથ્થરોથી પુરાઈ ગયો છે. બંને ચેકડેમોમાં પાણીનો સંગ્રહ થતો નથી અને નિરર્થક પાણી સંગ્રહ થતું નથી અને વહી જાય છે.
સાગબારા તાલુકામાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સાગબારા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ 1953 મિ.મી. થી ઉપર વરસાદ નોંધાયો છે. સેલંબા ખાતે આવેલી નદી ઉપર બે ચેકડેમો આવેલા છે. એક ચેકડેમ એક તરફ્ તૂટી ગયો છે તેને કારણે નિરર્થક સંગ્રહ થયેલું પાણી વહી જાય છે આ ચેકડેમ રીપેર કરવામાં આવતો નથી અને બીજા ચેકડેમ ઓવરફ્લો થયો પાણી ચેકડેમ ઉપર થઈ વહી જાય છે. ચેકડેમ માટી અને પથ્થરોથી પુરાઈ ગયો છે.