Suratના MLA વિનુ મોરડિયાએ ગેરકાયદે ડોમમાં ભંગારવાડાને લઈ અધિકારીઓનો લીધો ઉધડો

સુરતમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો હાજર રહ્યાં હતા,આ બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ કોર્પોરેશનના અધિકારીઓનો ઉઝધડો લીધો હતો જેમાં અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે,ગેરકાયદે ડોમમાં ચાલતા ભંગારવાડાને અધિકારીઓનો ઉધડો લીધો હતો,તો ગેરકાયદે ડોમ સ્થાનિકોના રહેઠાણની નજીક ચાલતા હોવાથી અધિકારીઓનો ઉધડો લીધો હતો,આ ડોમ ગેરકાયદે રીતે ધમધમતા હોવાથી કયારેક મોટી દુર્ઘટના પણ સર્જાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે. સુરક્ષા ગાર્ડની હાજરી અંગે ઉગ્ર રજૂઆત કરી ધારાસભ્યની આ સંકલન સમિતિમાં અધિકારીએ કહ્યું કે,ડોમ હટાવવાને લઈ નોટિસ આપવામાં આવી છે તેમ છત્તા અધિકારીઓનું વેપારીઓ ગણકારી રહ્યાં નથી,ધારાસભ્ય મોરડિયા અધિકારીના જવાબથી અસંતુષ્ટ થયા હતા.વિનુ મોરડિયાએ કતારગામ વિસ્તારમાં ગેરકાયદે ડોમમાં ચાલતા ભંગારવાળાના ન્યૂસન્સ અને સુરક્ષા ગાર્ડોની હાજરી અંગે પણ ઉગ્ર રજૂઆત કરી છે,ધારાસભ્યનું કહેવું છે કે,રહેણાંક મિલકતોમાં ડિમોલીશન કે સીલ કરતા નોટિસ આપવામાં આવતી નથી અને આ વિવાદે જોર પકડયું છે.સંકલન બેઠકમાં માત્ર ત્રણ ધારાસભ્યો-પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા અને મનુ પટેલ હાજર રહ્યા હતા. આકસ્મિક રીતે સિક્યુરિટી પોઇન્ટો ઉપર ચેકિંગ કરવા સૂચન ધારાસભ્ય મોરડિયાએ ચીફ સિક્યુરિટી ઓફિસર અને વિભાગના વડાને ઓફિસમાં બેસવાને બદલે આકસ્મિક રીતે સિક્યુરિટી પોઇન્ટો ઉપર ચેકિંગ કરવાની સૂચન કર્યું હતું. મોટાભાગના પોઇન્ટો પર રેકોર્ડ પર સિક્યુરિટી બતાવી ભૂતિયા હાજરી પૂરાય છે અને પાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સિક્યુરિટી પોઇન્ટો પર બાયોમેટ્રીક સિસ્ટમનો અમલ શરૂ કરાવવા વિભાગના વડાને તાકીદ કરી હતી. 

Suratના MLA વિનુ મોરડિયાએ ગેરકાયદે ડોમમાં ભંગારવાડાને લઈ અધિકારીઓનો લીધો ઉધડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો હાજર રહ્યાં હતા,આ બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ કોર્પોરેશનના અધિકારીઓનો ઉઝધડો લીધો હતો જેમાં અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે,ગેરકાયદે ડોમમાં ચાલતા ભંગારવાડાને અધિકારીઓનો ઉધડો લીધો હતો,તો ગેરકાયદે ડોમ સ્થાનિકોના રહેઠાણની નજીક ચાલતા હોવાથી અધિકારીઓનો ઉધડો લીધો હતો,આ ડોમ ગેરકાયદે રીતે ધમધમતા હોવાથી કયારેક મોટી દુર્ઘટના પણ સર્જાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે.

સુરક્ષા ગાર્ડની હાજરી અંગે ઉગ્ર રજૂઆત કરી

ધારાસભ્યની આ સંકલન સમિતિમાં અધિકારીએ કહ્યું કે,ડોમ હટાવવાને લઈ નોટિસ આપવામાં આવી છે તેમ છત્તા અધિકારીઓનું વેપારીઓ ગણકારી રહ્યાં નથી,ધારાસભ્ય મોરડિયા અધિકારીના જવાબથી અસંતુષ્ટ થયા હતા.વિનુ મોરડિયાએ કતારગામ વિસ્તારમાં ગેરકાયદે ડોમમાં ચાલતા ભંગારવાળાના ન્યૂસન્સ અને સુરક્ષા ગાર્ડોની હાજરી અંગે પણ ઉગ્ર રજૂઆત કરી છે,ધારાસભ્યનું કહેવું છે કે,રહેણાંક મિલકતોમાં ડિમોલીશન કે સીલ કરતા નોટિસ આપવામાં આવતી નથી અને આ વિવાદે જોર પકડયું છે.સંકલન બેઠકમાં માત્ર ત્રણ ધારાસભ્યો-પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા અને મનુ પટેલ હાજર રહ્યા હતા.

આકસ્મિક રીતે સિક્યુરિટી પોઇન્ટો ઉપર ચેકિંગ કરવા સૂચન

ધારાસભ્ય મોરડિયાએ ચીફ સિક્યુરિટી ઓફિસર અને વિભાગના વડાને ઓફિસમાં બેસવાને બદલે આકસ્મિક રીતે સિક્યુરિટી પોઇન્ટો ઉપર ચેકિંગ કરવાની સૂચન કર્યું હતું. મોટાભાગના પોઇન્ટો પર રેકોર્ડ પર સિક્યુરિટી બતાવી ભૂતિયા હાજરી પૂરાય છે અને પાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સિક્યુરિટી પોઇન્ટો પર બાયોમેટ્રીક સિસ્ટમનો અમલ શરૂ કરાવવા વિભાગના વડાને તાકીદ કરી હતી.