Monsoon: વરસાદને લઇ તંત્ર એલર્ટ, જાણો કયા NDRFની ટીમ ડિપ્લોય કરાઇ

અલગ-અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ નર્મદા, કચ્છ, રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય વરસાદની આગાહીને પગલે ટિમો તૈનાત કરાઇ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં રાજ્યમાં NDRFની 9 ટીમો ડિપ્લોય કરાઇ છે. તેમાં અલગ-અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ છે. ત્યારે નર્મદા, કચ્છ, રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમજ વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં ટીમ તૈનાત છે. તથા ભાવનગર, અમરેલી, સુરતમાં NDRFની ટીમ પહોંચી ગઇ છે. ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની ટિમો તૈનાત કરાઇ ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની ટિમો તૈનાત કરાઇ છે. જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ તથા વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ તેમજ ભાવનગર, અમરેલી સુરત ખાતે NDRFની એક એક ટિમ તૈનાત છે. રાજ્યમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે. પરંતુ વહેલું ચોમાસું આવ્યા બાદ પણ સાનુકુળ પરિસ્થીતી ન હોવાથી ચોમાસું રોકાય ગયું હતું. બે સપ્તાહની રાહ બાદ આખરે ચોમાસું આગળ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતના દેવ ભૂમિ દ્વારકા, જામનગર, અને વલસાડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી રાજ્યમાં ભારે વરસાદના પગલે આગામચેતીના ભાગ રૂપે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં 9 NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક-એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. NDRFની ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી.

Monsoon: વરસાદને લઇ તંત્ર એલર્ટ, જાણો કયા NDRFની ટીમ ડિપ્લોય કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અલગ-અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ
  • નર્મદા, કચ્છ, રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય
  • વરસાદની આગાહીને પગલે ટિમો તૈનાત કરાઇ

ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં રાજ્યમાં NDRFની 9 ટીમો ડિપ્લોય કરાઇ છે. તેમાં અલગ-અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ છે. ત્યારે નર્મદા, કચ્છ, રાજકોટમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમજ વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં ટીમ તૈનાત છે. તથા ભાવનગર, અમરેલી, સુરતમાં NDRFની ટીમ પહોંચી ગઇ છે.

ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની ટિમો તૈનાત કરાઇ

ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની ટિમો તૈનાત કરાઇ છે. જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ તથા વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ તેમજ ભાવનગર, અમરેલી સુરત ખાતે NDRFની એક એક ટિમ તૈનાત છે. રાજ્યમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે. પરંતુ વહેલું ચોમાસું આવ્યા બાદ પણ સાનુકુળ પરિસ્થીતી ન હોવાથી ચોમાસું રોકાય ગયું હતું. બે સપ્તાહની રાહ બાદ આખરે ચોમાસું આગળ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતના દેવ ભૂમિ દ્વારકા, જામનગર, અને વલસાડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો હતો.

વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી

રાજ્યમાં ભારે વરસાદના પગલે આગામચેતીના ભાગ રૂપે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં 9 NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક-એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. NDRFની ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી.