Mexico બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા

અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હતા મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની ચર્ચા ગુજરાતીઓ હમેશા દેશ-વિદેશમાં અભ્યાસ કરવા માટે જવામાં સૌથી મોખરે હોય છે. ગુજરાતમાંથી અવર-નવાર વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે વિદેશમાં નોકરી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં અનેક એકવા પણ લોકો છે. જે કબૂતર બાજ મારફતે વિદેશ જવા માટે ઘેલછામાં જેલ ભેગા થતા હોય છે. તેવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા છે.અમેરિકા જવાનો ક્રેઝ હજુ પણ યુવાનોમાં યથાવત છે, આ પાછળનું કારણ મોટાભાગે સામાજીક મોભો વધારવાનું તથા ડૉલર પ્રત્યેનું આકર્ષણ વધારવું એ મુખ્ય કારણ રહ્યું છે. આવામાં યુવાનો ત્યાં જવાની ઈચ્છા રાખતા હોય છે અને તેના માટે ઘણાં ગેરકાયદે રસ્તો પણ અપનાવવામાં અચકાતા નથી. જોકે, આ ખોટો રસ્તો તેમના માટે જીવનું જોખમ પણ બની જતું હોય છે. તેવામાં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે..મળતી માહિતી મુજબ, અમેરિકાનું વળગણ ઘણાંને ભારે પડતું હોય તેવી ઘટના સામે આવતી હોય છે. ગેરકાયદે અમેરિકા જવાના મુદ્દે ગુજરાત હમેશા ચર્ચામાં રહ્યા છે. અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા છે. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યામાં મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની ચર્ચા રહ્યું છે. ઝડપાયેલા તમામ 150 યુવાનોને ડિપોર્ટ કરાશે. યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનથી અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા અને ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા. એજન્ટોએ પાસપોર્ટ પર મેક્સિકોના નકલી સ્ટીકર માર્યા હોવાનું ખુલ્યું છે. જાણવા એ પણ મળી રહ્યું છે કે, 150 ગુજરાતીઓ સપ્તાહ પહેલા મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા. મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા અને ઝડપાઈ ગયા છે.વિદેશનો ક્રેઝ ગુજરાતીઓને પડ્યો ભારે..!અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હતા મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની ચર્ચા ઝડપાયેલા તમામ 150 યુવાનોને ડિપોર્ટ કરાશે યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનથી અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા એજન્ટોએ પાસપોર્ટ પર મેક્સિકોના નકલી સ્ટીકર માર્યા સપ્તાહ પહેલા મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા અને ઝડપાઈ ગયા

Mexico બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા
  • મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હતા
  • મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની ચર્ચા

ગુજરાતીઓ હમેશા દેશ-વિદેશમાં અભ્યાસ કરવા માટે જવામાં સૌથી મોખરે હોય છે. ગુજરાતમાંથી અવર-નવાર વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે વિદેશમાં નોકરી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં અનેક એકવા પણ લોકો છે. જે કબૂતર બાજ મારફતે વિદેશ જવા માટે ઘેલછામાં જેલ ભેગા થતા હોય છે. તેવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા છે.

અમેરિકા જવાનો ક્રેઝ હજુ પણ યુવાનોમાં યથાવત છે, આ પાછળનું કારણ મોટાભાગે સામાજીક મોભો વધારવાનું તથા ડૉલર પ્રત્યેનું આકર્ષણ વધારવું એ મુખ્ય કારણ રહ્યું છે. આવામાં યુવાનો ત્યાં જવાની ઈચ્છા રાખતા હોય છે અને તેના માટે ઘણાં ગેરકાયદે રસ્તો પણ અપનાવવામાં અચકાતા નથી. જોકે, આ ખોટો રસ્તો તેમના માટે જીવનું જોખમ પણ બની જતું હોય છે. તેવામાં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે..

મળતી માહિતી મુજબ, અમેરિકાનું વળગણ ઘણાંને ભારે પડતું હોય તેવી ઘટના સામે આવતી હોય છે. ગેરકાયદે અમેરિકા જવાના મુદ્દે ગુજરાત હમેશા ચર્ચામાં રહ્યા છે. અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા છે. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યામાં મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની ચર્ચા રહ્યું છે. ઝડપાયેલા તમામ 150 યુવાનોને ડિપોર્ટ કરાશે. યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનથી અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા અને ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા. એજન્ટોએ પાસપોર્ટ પર મેક્સિકોના નકલી સ્ટીકર માર્યા હોવાનું ખુલ્યું છે. જાણવા એ પણ મળી રહ્યું છે કે, 150 ગુજરાતીઓ સપ્તાહ પહેલા મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા. મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા અને ઝડપાઈ ગયા છે.

વિદેશનો ક્રેઝ ગુજરાતીઓને પડ્યો ભારે..!

  • અમેરિકામાં ઘૂસવા જતા 150 ગુજરાતીઓ ઝડપાયા
  • મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હતા
  • મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની ચર્ચા
  • ઝડપાયેલા તમામ 150 યુવાનોને ડિપોર્ટ કરાશે
  • યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનથી અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા
  • ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા
  • એજન્ટોએ પાસપોર્ટ પર મેક્સિકોના નકલી સ્ટીકર માર્યા
  • સપ્તાહ પહેલા મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા
  • મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા અને ઝડપાઈ ગયા