Jamnagarમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ

જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ રાત્રે પણ વરસાદ અવિરત પણ પડયો વરસાદ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે,જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે,જામનગરના સર્કીટ હાઉસમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે,જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગરમાં 3 દિવસથી જળબંબાકારની સ્થિતિ જામગનર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે,ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,ભીમવાસ વિસ્તારમાં પાણી ભરાયા છે,તો રોડ પર કમર સુધી પાણી ભરાયા છે.લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,સાથે સાથે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. જામનગરના પૂનિતનગરમાં પણ પાણી ભરાયા છે જામનગર શહેરના પૂનિતનગરમાં પણ કેડ સમા પાણી ભરાયા છે,જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે,સાથે સાથે લોકોએ તંત્ર પર આક્ષેપ કર્યા છે કે,સામન્ય વરસાદમાં પણ શહેરમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે,પૂનિતનગરમાં તો દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,છેલ્લા બે દિવસથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાતા જન જીવન ઠપ થયું છે,સાથે સાથે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,તંત્ર દ્રારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. લાલપુરમાં અને ભાણવાડમાં બારે વરસાદ લાલપુરમાં 10 ઇંચ, ભાણવડમાં 10 ઇંચ તેમજ કલ્યાણપુરમાં 10 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ વરસાદ આવ્યો છે. રાજકોટમાં સાડા 9 ઇંચ, દ્વારકામાં 9 ઇંચ તેમજ કોટડા સાંગાણી 9 ઇંચ, ધોરાજી 7 ઇંચ અને ધ્રોલમાં 7 ઇંચ, જામ કંડોરણા 7 ઇંચ તેમજ ગોંડલમાં 6.5 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. કુતિયાણામાં 6 ઇંચ, વાંકાનેરમાં 5.5 ઇંચ તેમજ વિસાવદરમાં 5.5 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે.

Jamnagarમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ
  • છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ
  • રાત્રે પણ વરસાદ અવિરત પણ પડયો વરસાદ

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે,જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે,જામનગરના સર્કીટ હાઉસમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે,જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

જામનગરમાં 3 દિવસથી જળબંબાકારની સ્થિતિ

જામગનર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે,ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,ભીમવાસ વિસ્તારમાં પાણી ભરાયા છે,તો રોડ પર કમર સુધી પાણી ભરાયા છે.લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,સાથે સાથે લોકોના જનજીવન પર અસર પડી રહી છે.


જામનગરના પૂનિતનગરમાં પણ પાણી ભરાયા છે

જામનગર શહેરના પૂનિતનગરમાં પણ કેડ સમા પાણી ભરાયા છે,જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે,સાથે સાથે લોકોએ તંત્ર પર આક્ષેપ કર્યા છે કે,સામન્ય વરસાદમાં પણ શહેરમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે,પૂનિતનગરમાં તો દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,છેલ્લા બે દિવસથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાતા જન જીવન ઠપ થયું છે,સાથે સાથે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,તંત્ર દ્રારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

લાલપુરમાં અને ભાણવાડમાં બારે વરસાદ

લાલપુરમાં 10 ઇંચ, ભાણવડમાં 10 ઇંચ તેમજ કલ્યાણપુરમાં 10 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ વરસાદ આવ્યો છે. રાજકોટમાં સાડા 9 ઇંચ, દ્વારકામાં 9 ઇંચ તેમજ કોટડા સાંગાણી 9 ઇંચ, ધોરાજી 7 ઇંચ અને ધ્રોલમાં 7 ઇંચ, જામ કંડોરણા 7 ઇંચ તેમજ ગોંડલમાં 6.5 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. કુતિયાણામાં 6 ઇંચ, વાંકાનેરમાં 5.5 ઇંચ તેમજ વિસાવદરમાં 5.5 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે.