Loksabha Election: કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

કોંગ્રેસ યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા ભાજપે ફરીવાર વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે વિનોદ ચાવડા સભા રેલી યોજી જન સમર્થન મેળવી રહ્યા છે કચ્છ લોકસભા બેઠક ગુજરાતની મોટી લોકસભા બેઠક માનવામાં આવે છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને જ્યારે કોંગ્રેસ યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કચ્છ જિલ્લાનો ખેતીવાડી અને પશુપાલન મુખ્ય વ્યવસાય કચ્છ જિલ્લાની ભૌગોલીક રીતે વાત કરવામાં આવે તો 45652 સ્કેવેર કિલોમીટરમાં પથરાયેલો છે, જેમાં રણ , દરિયો અને ડુંગરનો સંગમ જોવા મળે છે. કચ્છ લોકસભા બેઠક અનુસુચિત જાતી માટે અનામત બેઠક છે . કચ્છ લોકસભા બેઠકમાં કચ્છ જિલ્લાની 6 વિધાનસભા તેમજ મોરબી જિલ્લાની એક વિધાનસભા સહિત સાત વિધાનસભા બેઠકો મળી એક કચ્છ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. કચ્છ જિલ્લાનો ખેતીવાડી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. વિનોદ ચાવડા સભા રેલી યોજી જન સમર્થન મેળવી રહ્યા છે કચ્છ લોકસભા બેઠક જીતવા માટે ભાજપે ફરીવાર વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. વિનોદ ચાવડા સભા રેલી યોજી જન સમર્થન મેળવી રહ્યા છે. ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. સાંસદ તરીકે તેમણે કરેલા વિકાસકામો અને કેન્દ્ર સરકારના કામોનું ભાથુ લઈને તેવો પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ છે આથી કચ્છ બેઠક ભાજપ જંગી લીડથી જીતેશે તેવો આશવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા ભાજપનો ગઢ ગણાતી કચ્છ લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. નિતેષ લાલણ યુવા ચહેરો છે. પ્રથમ વખત તેવો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પણ આ બેઠક જીતવા માટે રેલી સભા યોજી લોકોનું જન સમર્થન મેળવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નિતેષ લાલણએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને કચ્છ બેઠક કોંગ્રેસ જીતેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Loksabha Election: કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
  • ભાજપે ફરીવાર વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે
  • વિનોદ ચાવડા સભા રેલી યોજી જન સમર્થન મેળવી રહ્યા છે

કચ્છ લોકસભા બેઠક ગુજરાતની મોટી લોકસભા બેઠક માનવામાં આવે છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને જ્યારે કોંગ્રેસ યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

કચ્છ જિલ્લાનો ખેતીવાડી અને પશુપાલન મુખ્ય વ્યવસાય

કચ્છ જિલ્લાની ભૌગોલીક રીતે વાત કરવામાં આવે તો 45652 સ્કેવેર કિલોમીટરમાં પથરાયેલો છે, જેમાં રણ , દરિયો અને ડુંગરનો સંગમ જોવા મળે છે. કચ્છ લોકસભા બેઠક અનુસુચિત જાતી માટે અનામત બેઠક છે . કચ્છ લોકસભા બેઠકમાં કચ્છ જિલ્લાની 6 વિધાનસભા તેમજ મોરબી જિલ્લાની એક વિધાનસભા સહિત સાત વિધાનસભા બેઠકો મળી એક કચ્છ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. કચ્છ જિલ્લાનો ખેતીવાડી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે.

વિનોદ ચાવડા સભા રેલી યોજી જન સમર્થન મેળવી રહ્યા છે

કચ્છ લોકસભા બેઠક જીતવા માટે ભાજપે ફરીવાર વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. વિનોદ ચાવડા સભા રેલી યોજી જન સમર્થન મેળવી રહ્યા છે. ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. સાંસદ તરીકે તેમણે કરેલા વિકાસકામો અને કેન્દ્ર સરકારના કામોનું ભાથુ લઈને તેવો પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ છે આથી કચ્છ બેઠક ભાજપ જંગી લીડથી જીતેશે તેવો આશવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસે યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

ભાજપનો ગઢ ગણાતી કચ્છ લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. નિતેષ લાલણ યુવા ચહેરો છે. પ્રથમ વખત તેવો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પણ આ બેઠક જીતવા માટે રેલી સભા યોજી લોકોનું જન સમર્થન મેળવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નિતેષ લાલણએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને કચ્છ બેઠક કોંગ્રેસ જીતેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.