Lok Sabha Election Results: જીત છતાં ગુજરાતમાં ભાજપનો વોટ શર્મા ઘટાડો

ગુજરાતમાં ભાજપનો 61.86 ટકા મત મળ્યા ગુજરાતમાં ભાજપને 1,78,39,911 મત મળ્યા2019માં ભાજપને 63.10 ટકા મત મળ્યા હતાઆજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા. પરિણામો બાદ 18મી લોકસભામાં ભાજપ સરકારની રચના કરી રહ્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના નેતૃત્વ વાળા NDAને 240 બેઠકો પર જીત મળી છે. તો ગુજરાતમાં પણ 26 બેઠકો માંથી એક માત્ર બનાસકાંઠા બેઠકને બાદ કરતાં બાકીની તમામ 25 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. ત્યારે, જો ભાજપને મળેલા વોટની વાત કરીએ તો ભાજપને કુલ 1,78,39,911 મત મળ્યા છે. જોકે, 2019ની ચૂંટણીની સરખામણીમાં આ મત ઓછા છે. ગુજરાતમાં ભાજપને 1,78,39,911 મત મળ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ 61.86 ટકા મત મળ્યા છે. જે 2019ની સરખામણીમાં ઓછા છે. 2019માં ભાજપને 63.10 ટકા મત મળ્યા હતા. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના વૉટશેરમાં પણ ઘટાડો થયો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 90 લાખ 8 હજાર 278 મત મળ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ કોંગ્રેસને 31.24 ટકા મત મળ્યા છે. તો, આમ આદમી પાર્ટીને 7,75,321 મત (2.69 ટકા મત) મળ્યા મળ્યા છે તો ગુજરાતમાં નોટોમાં 4,49,252 મત પડ્યા છે જ્યારે બસપાને 2.18 લાખ, SPને 1587 મત મળ્યા છે. 

Lok Sabha Election Results: જીત છતાં ગુજરાતમાં ભાજપનો વોટ શર્મા ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં ભાજપનો 61.86 ટકા મત મળ્યા
  • ગુજરાતમાં ભાજપને 1,78,39,911 મત મળ્યા
  • 2019માં ભાજપને 63.10 ટકા મત મળ્યા હતા

આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા. પરિણામો બાદ 18મી લોકસભામાં ભાજપ સરકારની રચના કરી રહ્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના નેતૃત્વ વાળા NDAને 240 બેઠકો પર જીત મળી છે. તો ગુજરાતમાં પણ 26 બેઠકો માંથી એક માત્ર બનાસકાંઠા બેઠકને બાદ કરતાં બાકીની તમામ 25 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. ત્યારે, જો ભાજપને મળેલા વોટની વાત કરીએ તો ભાજપને કુલ 1,78,39,911 મત મળ્યા છે. જોકે, 2019ની ચૂંટણીની સરખામણીમાં આ મત ઓછા છે. 

ગુજરાતમાં ભાજપને 1,78,39,911 મત મળ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ 61.86 ટકા મત મળ્યા છે. જે 2019ની સરખામણીમાં ઓછા છે. 2019માં ભાજપને 63.10 ટકા મત મળ્યા હતા. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના વૉટશેરમાં પણ ઘટાડો થયો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 90 લાખ 8 હજાર 278 મત મળ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ કોંગ્રેસને 31.24 ટકા મત મળ્યા છે. 

તો, આમ આદમી પાર્ટીને 7,75,321 મત (2.69 ટકા મત) મળ્યા મળ્યા છે તો ગુજરાતમાં નોટોમાં 4,49,252 મત પડ્યા છે જ્યારે બસપાને 2.18 લાખ, SPને 1587 મત મળ્યા છે.