Kutchના સફેદ રણ ખાતે રણોત્સવ પર્યટકોનું બન્યું ફેવરીટ ડેસ્ટીનેશન
કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. દરવર્ષે લાખો સહેલાણીયો સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1.66 લાખ પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી છે જેના કારણે તંત્રને કરોડોની આવક થઈ છે.દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. રણોત્સવ પ્રારંભ સાથેજ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદરણની મજા માણી રહ્યા છે.. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1,66,892 પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી છે, જેના કારણે તંત્રને 1.96 કરોડની આવક થઈ છે.આ વર્ષે રણોત્સવ વિસ્તારને નો પ્લાસ્ટિક જોન જાહેર કર્યો છે. અહિયાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ..સફેદરણમાં સફાઇ માટે ભાર મૂકવામાં આવ્યો છે. કચરાના વ્યવસ્થિત નિકાલ માટે વ્યવસ્થા ઉઠી કરવામાં આવી છે. પ્રવાસીઓની સુખાકારી માટે પાંચ નવા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓપન હોપઓફ સર્વિસ ચાલુ કરવામાં આવી છે. રણોત્સવના રંગો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. લાખો પ્રવાસીઓ સફેદરણ અને ટેન્ટસીટીની મુલાકાત કરી અલગ અનુભૂતિ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. દરવર્ષે લાખો સહેલાણીયો સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1.66 લાખ પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી છે જેના કારણે તંત્રને કરોડોની આવક થઈ છે.
દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. રણોત્સવ પ્રારંભ સાથેજ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદરણની મજા માણી રહ્યા છે.. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1,66,892 પ્રવાસીઓ સફેદરણની મુલાકાત લીધી છે, જેના કારણે તંત્રને 1.96 કરોડની આવક થઈ છે.
આ વર્ષે રણોત્સવ વિસ્તારને નો પ્લાસ્ટિક જોન જાહેર કર્યો છે. અહિયાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ..સફેદરણમાં સફાઇ માટે ભાર મૂકવામાં આવ્યો છે. કચરાના વ્યવસ્થિત નિકાલ માટે વ્યવસ્થા ઉઠી કરવામાં આવી છે. પ્રવાસીઓની સુખાકારી માટે પાંચ નવા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓપન હોપઓફ સર્વિસ ચાલુ કરવામાં આવી છે. રણોત્સવના રંગો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. લાખો પ્રવાસીઓ સફેદરણ અને ટેન્ટસીટીની મુલાકાત કરી અલગ અનુભૂતિ કરી રહ્યા છે.