Kutch News : કચ્છના કિડાણામાં લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ, આરોપીએ યુવતીના નામે ગોલ્ડ પર્સનલ લોન લીધી

Mar 21, 2026 - 11:30
Kutch News : કચ્છના કિડાણામાં લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ, આરોપીએ યુવતીના નામે ગોલ્ડ પર્સનલ લોન લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના કિડાણામાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે, અને તામિલનાડુના યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ દુષ્કર્મ કર્યુ હોવાની વાત સામે આવી છે, લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યુ અને લોન લઈને તેના રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયો છે, યુવતીએ પોલીસને જાણ કરતા ફરિયાદ નોંધાઈ.

લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ

કચ્છના કિડાણામાં લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે, આરોપીએ લગ્નતો ના કર્યો પરંતુ યુવતીના નામે ગોલ્ડ લોન મેળવી લીધી અને લોન પર જે 18.25 લાખ રૂપિયા આવ્યા હતા તે રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયો હતો, પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આરોપી હાલમાં ફરાર છે અને યુવતીને મેડિકલ રીપોર્ટ માટે પોલીસે સારવાર હેઠળ ખસેડી છે, આરોપી તેના વતન તરફ ગયો હોઈ શકે છે તેવી પોલીસને આશંકા છે.


આ પણ વાંચો : Railway News : અમદાવાદ રેલવે સ્ટેશન પર માત્ર 20 રૂપિયામાં પણ એરપોર્ટ જેવો આલીશાન અનુભવ મળી શકે છે, AC વેઇટિંગ હોલના મુસાફરોએ વખાણ કર્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0