Khedaમાં આવેલી કોકાકોલા કંપનીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફટકાર્યો રૂ.15 લાખનો દંડ

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચકાસણી કરી હતી ફ્રોજન ઓરંજ પલ્પના નમૂના વર્ષ 2022માં મિસ બ્રાંડ જાહેર થયા હતા રાજ્યના નાગરીકોને શુદ્ધ-સલામત ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો ખેડામાં આવેલી કોકાકોલા કાંપનીને RAC દ્વારા રૂ. ૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે,વર્ષ 2022માં ફ્રોજન ઓરંજ પલ્પના નમૂના મિસ બ્રાંડ જાહેર થયા હતા તેને લઈ ફૂડ વિભાગ દ્રારા કાર્યવાહી કરાઈ છે.રાજ્યના નાગરીકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાધ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી કાયદાનું ભંગ કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મોટી કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્રારા નડિયાદ કચેરી ખાતે 14-06-2022ના રોજ રૂટીન તપાસ દરમિયાન લેબલીંગની મસ્ટેકવાળા ઇમ્પોટેડ ફ્રોઝન ઓરેંજ પલ્પના સ્ટોરેજ પેઢી કોલ્ડમેન લોજીસ્ટીક પ્રા. લી.હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસની કંપની ખેડા ખાતે આવેલી છે જેમાં ઈમ્પોટય કરાયેલા ઈનગ્રેડીયેન્ટસ ફ્રોઝન ઓરેન્જ પલ્પના 8000 નંગનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો.તો નડિયાદ-ખેડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીએ રેડ કરી ખાધ્ય પદાર્થના નમૂના લીધા હતા.જેની કુલ કિંમત 11 લાખ રૂપિયા હતી.આ નમૂના ભુજ ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા અને રીપોર્ટ બાદ નમૂના મિસમેચ થયા હતા.અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા દંડ ફટકારાયો હતો.રિસાયકલ્ડ ટીનને લઈ ફૂડ વિભાગ એકટીવરાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઈટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાજ નજર રાખવા તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યો છે. ઉત્પાદકો અવાર નવાર રિસાઈકલ્ડ (જૂના ટીન) નો ઉપયોગ કરતાં હોય છે, આવી પેઢીઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્રે રાજ્યભરના ડેઝિગ્નેટેડ ઓફિસરોને સૂચના આપી છે. રિસાઇકલ કરાયેલા ટીન પહેલેથી જ એક વખત ઉપયોગમાં લેવાઈ ચૂક્યા હોય છે, ફૂડ આઈટમના વપરાશ પછી ગાહક દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનૈતિક રીત રસમ અપનાવી પેકર્સ દ્વારા તેનો પેકિંગ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. 

Khedaમાં આવેલી કોકાકોલા કંપનીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફટકાર્યો રૂ.15 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચકાસણી કરી હતી
  • ફ્રોજન ઓરંજ પલ્પના નમૂના વર્ષ 2022માં મિસ બ્રાંડ જાહેર થયા હતા
  • રાજ્યના નાગરીકોને શુદ્ધ-સલામત ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો

ખેડામાં આવેલી કોકાકોલા કાંપનીને RAC દ્વારા રૂ. ૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે,વર્ષ 2022માં ફ્રોજન ઓરંજ પલ્પના નમૂના મિસ બ્રાંડ જાહેર થયા હતા તેને લઈ ફૂડ વિભાગ દ્રારા કાર્યવાહી કરાઈ છે.રાજ્યના નાગરીકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાધ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી કાયદાનું ભંગ કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે.

મોટી કાર્યવાહી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્રારા નડિયાદ કચેરી ખાતે 14-06-2022ના રોજ રૂટીન તપાસ દરમિયાન લેબલીંગની મસ્ટેકવાળા ઇમ્પોટેડ ફ્રોઝન ઓરેંજ પલ્પના સ્ટોરેજ પેઢી કોલ્ડમેન લોજીસ્ટીક પ્રા. લી.હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસની કંપની ખેડા ખાતે આવેલી છે જેમાં ઈમ્પોટય કરાયેલા ઈનગ્રેડીયેન્ટસ ફ્રોઝન ઓરેન્જ પલ્પના 8000 નંગનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો.તો નડિયાદ-ખેડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીએ રેડ કરી ખાધ્ય પદાર્થના નમૂના લીધા હતા.જેની કુલ કિંમત 11 લાખ રૂપિયા હતી.આ નમૂના ભુજ ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા અને રીપોર્ટ બાદ નમૂના મિસમેચ થયા હતા.અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા દંડ ફટકારાયો હતો.

રિસાયકલ્ડ ટીનને લઈ ફૂડ વિભાગ એકટીવ

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઈટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાજ નજર રાખવા તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યો છે. ઉત્પાદકો અવાર નવાર રિસાઈકલ્ડ (જૂના ટીન) નો ઉપયોગ કરતાં હોય છે, આવી પેઢીઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્રે રાજ્યભરના ડેઝિગ્નેટેડ ઓફિસરોને સૂચના આપી છે. રિસાઇકલ કરાયેલા ટીન પહેલેથી જ એક વખત ઉપયોગમાં લેવાઈ ચૂક્યા હોય છે, ફૂડ આઈટમના વપરાશ પછી ગાહક દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનૈતિક રીત રસમ અપનાવી પેકર્સ દ્વારા તેનો પેકિંગ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવે છે.