Kheda News: લીંબાસી પોલીસ પર ગાડી ચઢાવનાર મફો ભરવાડ ઝડપાયો

પોલીસે મુખ્ય આરોપી મફો ભરવાડને ઝડપી પાડ્યોપોલીસે મફા ભરવાડની અટકાયત કરી તપાસ હાથ ધરી મફા ભરવાડે લીંબાસી પોલીસ પર ગાડી ચઢાવી હતી ગત 30મી મેના રોજ ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનની વાન પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. લીંબાસી પોલીસ દ્વારા સમગ્ર પોલીસ વિભાગને પડકાર આપનાર મુખ્ય આરોપી મફા ભરવાડને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મફા ભરવાડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે કુખ્યાત આરોપી અને અસામાજિક શખ્સ મફા ભરવાડે ત્રણ દિવસ પહેલા પોલીસ પર ગાડી ચડાવી ભાગી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં અન્ય માણસો બોલાવી પોલીસ પર હુમલો પણ કર્યો હતો. સમગ્ર મામલે લીંબાસી પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. કેસની વિગતો ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને સાયલા ગામ નજીક વલોત્રીના કુખ્યાત અસામાજિક તત્વ દ્વારા કારથી ટક્કર મારવામાં આવી હતી. PIની વાનને ટક્કર મારીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો. હાલ, તો આ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા.

Kheda News: લીંબાસી પોલીસ પર ગાડી ચઢાવનાર મફો ભરવાડ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે મુખ્ય આરોપી મફો ભરવાડને ઝડપી પાડ્યો
  • પોલીસે મફા ભરવાડની અટકાયત કરી તપાસ હાથ ધરી
  • મફા ભરવાડે લીંબાસી પોલીસ પર ગાડી ચઢાવી હતી

ગત 30મી મેના રોજ ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનની વાન પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. લીંબાસી પોલીસ દ્વારા સમગ્ર પોલીસ વિભાગને પડકાર આપનાર મુખ્ય આરોપી મફા ભરવાડને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મફા ભરવાડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળી રહ્યું છે કે કુખ્યાત આરોપી અને અસામાજિક શખ્સ મફા ભરવાડે ત્રણ દિવસ પહેલા પોલીસ પર ગાડી ચડાવી ભાગી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં અન્ય માણસો બોલાવી પોલીસ પર હુમલો પણ કર્યો હતો. સમગ્ર મામલે લીંબાસી પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.


કેસની વિગતો

ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને સાયલા ગામ નજીક વલોત્રીના કુખ્યાત અસામાજિક તત્વ દ્વારા કારથી ટક્કર મારવામાં આવી હતી. PIની વાનને ટક્કર મારીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો. હાલ, તો આ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા.