Kachchh News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ભુજના આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ દેખાયો, સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર બોમ્બ અને મિસાઈલો ફેંકીને યુદ્ધ કરવામાં આવી રહ્યું છે. જેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી છે. ગલ્ફ દેશોમાં ખાસ કરીને દુબઈ સહિતના દેશોમાં હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા દરમિયાન સેંકડો ભારતીયો ફસાયા છે. તેમને પરત લાવવા માટે સરકારે વ્યવસ્થા પણ શરૂ કરી છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિમાં કચ્છના આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ દેખાતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ હાથ ધરી તપાસ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને લઈને લોકોમાં ડર છે. ત્યારે કચ્છના ભુજમાં રાતના સમયનો એક વીડિયો વાયરલ થયો છે. ભુજમાં આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ જોવા મળ્યો છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ હાથ ધરી છે. ડ્રોન જેવો ચળકાટ ધરાવતો પદાર્થ જોવા મળતાં પોલીસ સતર્ક થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Agriculture News : ઉનાળુ કઠોળ જેવા કે મગ, ચોળી, ગુવારના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

