Jamnagarમાં અંબાણી પરિવારના નવવધુનું ગુલાબના ફુલોથી ભવ્ય સ્વાગત

ઢોલ-નગારાના તાલે નવદંપતીનું સ્વાગત નવદંપતીએ જામનગરવાસીઓને આવકાર્યા અનંત-રાધિકા દ્વારકાધીશના દર્શને જાય તેવી શકયતા જામનગરમાં જાજરમાન રાધિકા-અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં ઢોલ-નગારાના તાલે નવ દંપતીનું સ્વાગત કરાયુ છે. તેમાં નવદંપતીએ જામનગરવાસીઓને આવકાર્યા છે. અનંત-રાધિકા દ્વારકાધીશના દર્શને જાય તેવી શકયતા છે. અંબાણી પરિવારના નવવધુનું જામનગરમાં સ્વાગત કરવામા આવ્યુ છે. અંબાણી પરિવારના અનંત-રાધિકાના લગ્ન બાદ જામનગરમા સૌ પ્રથમવાર આગમન થયુ અંબાણી પરિવારના અનંત-રાધિકાના લગ્ન બાદ જામનગરમા સૌ પ્રથમવાર આગમન થયુ છે. જામનગર એરપોર્ટ સાથે જાહેર માર્ગ પર ઢોલ નગારાના તાલે નવદંપતીનું સ્વાગત કરવામા આવ્યુ છે. નવદંપતીને એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન સુધી રોલ્સ રોયલ કારમાં સુરક્ષા સાથે લઈ જવામાં આવ્યા છે. જામનગર પધાર્યા બાદ તેઓ દ્વારકાધીશ મંદિરે જાય તેવી શક્યતા છે. નવદંપતીનુ શાહી સ્વાગત કરવામાં આવતા નવદંપતીએ જામનગરવાસીઓને આવકાર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈ 2024ના દિવસે રાધિકા મર્ચન્ટની સાથે લગ્ન કરી લીધા છે. રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અંબાણીના સામૈયાની વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી જામનગરમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગ યોજાયા બાદ મુંબઈમાં લગ્ન અને તે પછીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મંગળવારે રાતે જામનગર રિલાયન્સ ટાઉનશિપ પહોંચ્યા છે. નવદંપતીને આવકારવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. નવદંપતીને આવકારવા માટે જામનગરવાસીઓએ ગુલાબના ફૂલોની જાજમ પાથરીને તેમને આવકાર્યા હતા. જામનગરના રસ્તા પર અંબાણી દંપતીને વેલકમ કરતાં બેનર પણ લાગ્યા હતા. રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અંબાણીના સામૈયાની વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી હતી. નવદંપતીના સ્વાગત માટે ફૂલોની રેલમછેલ કરવામાં આવી 16મી જુલાઇના રોજ મોડી સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બાદ પ્રથમ વખત જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટની બહારના માર્ગો પર નવદંપતીના સ્વાગત માટે ફૂલોની રેલમછેલ કરવામાં આવી હતી. દંપતીના આગમનની ઉજવણીમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શહેરમાં પરંપરાગત રીતે યુગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કપલના ઘણા વીડિયો શહેરમાંથી સામે આવ્યા છે.

Jamnagarમાં અંબાણી પરિવારના નવવધુનું ગુલાબના ફુલોથી ભવ્ય સ્વાગત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઢોલ-નગારાના તાલે નવદંપતીનું સ્વાગત
  • નવદંપતીએ જામનગરવાસીઓને આવકાર્યા
  • અનંત-રાધિકા દ્વારકાધીશના દર્શને જાય તેવી શકયતા

જામનગરમાં જાજરમાન રાધિકા-અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં ઢોલ-નગારાના તાલે નવ દંપતીનું સ્વાગત કરાયુ છે. તેમાં નવદંપતીએ જામનગરવાસીઓને આવકાર્યા છે. અનંત-રાધિકા દ્વારકાધીશના દર્શને જાય તેવી શકયતા છે. અંબાણી પરિવારના નવવધુનું જામનગરમાં સ્વાગત કરવામા આવ્યુ છે.

અંબાણી પરિવારના અનંત-રાધિકાના લગ્ન બાદ જામનગરમા સૌ પ્રથમવાર આગમન થયુ

અંબાણી પરિવારના અનંત-રાધિકાના લગ્ન બાદ જામનગરમા સૌ પ્રથમવાર આગમન થયુ છે. જામનગર એરપોર્ટ સાથે જાહેર માર્ગ પર ઢોલ નગારાના તાલે નવદંપતીનું સ્વાગત કરવામા આવ્યુ છે. નવદંપતીને એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન સુધી રોલ્સ રોયલ કારમાં સુરક્ષા સાથે લઈ જવામાં આવ્યા છે. જામનગર પધાર્યા બાદ તેઓ દ્વારકાધીશ મંદિરે જાય તેવી શક્યતા છે. નવદંપતીનુ શાહી સ્વાગત કરવામાં આવતા નવદંપતીએ જામનગરવાસીઓને આવકાર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈ 2024ના દિવસે રાધિકા મર્ચન્ટની સાથે લગ્ન કરી લીધા છે.

રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અંબાણીના સામૈયાની વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી

જામનગરમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગ યોજાયા બાદ મુંબઈમાં લગ્ન અને તે પછીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મંગળવારે રાતે જામનગર રિલાયન્સ ટાઉનશિપ પહોંચ્યા છે. નવદંપતીને આવકારવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. નવદંપતીને આવકારવા માટે જામનગરવાસીઓએ ગુલાબના ફૂલોની જાજમ પાથરીને તેમને આવકાર્યા હતા. જામનગરના રસ્તા પર અંબાણી દંપતીને વેલકમ કરતાં બેનર પણ લાગ્યા હતા. રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અંબાણીના સામૈયાની વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી હતી.

નવદંપતીના સ્વાગત માટે ફૂલોની રેલમછેલ કરવામાં આવી

16મી જુલાઇના રોજ મોડી સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બાદ પ્રથમ વખત જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટની બહારના માર્ગો પર નવદંપતીના સ્વાગત માટે ફૂલોની રેલમછેલ કરવામાં આવી હતી. દંપતીના આગમનની ઉજવણીમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શહેરમાં પરંપરાગત રીતે યુગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કપલના ઘણા વીડિયો શહેરમાંથી સામે આવ્યા છે.