Chhotaudepur : ખાણ ખનીજ વિભાગે રેતી ખનન કરતાં 13 ટ્રેક્ટર ઝડપ્યાં

છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફ્યિાઓ ઉપર આકસ્મિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન,જાખરાપુરા,મોટી રાસલી સહિતના વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાની અંદર કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડયા છે.જ્યારે ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા રેતી માફ્યિાઓમાં અને ટ્રેક્ટર માલિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આઘારે છેલ્લા એક અઠવાડિયાની અંદર છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન, જાખરાપુરા,મોટી રાસલી,સુસકાલ સહિત વિસ્તારમાંથી ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડયા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 65 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફ્ળતા મળેલ છે. જ્યારે હાલ જિલ્લામાં થઈ રહેલ રેતી ખનન બાબતે તંત્ર દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને વધુ જગ્યા ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Chhotaudepur : ખાણ ખનીજ વિભાગે રેતી ખનન કરતાં 13 ટ્રેક્ટર ઝડપ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફ્યિાઓ ઉપર આકસ્મિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન,જાખરાપુરા,મોટી રાસલી સહિતના વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાની અંદર કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડયા છે.

જ્યારે ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા રેતી માફ્યિાઓમાં અને ટ્રેક્ટર માલિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આઘારે છેલ્લા એક અઠવાડિયાની અંદર છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન, જાખરાપુરા,મોટી રાસલી,સુસકાલ સહિત વિસ્તારમાંથી ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડયા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 65 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફ્ળતા મળેલ છે. જ્યારે હાલ જિલ્લામાં થઈ રહેલ રેતી ખનન બાબતે તંત્ર દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને વધુ જગ્યા ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.