બોરસદ માર્કેટયાર્ડની 14 બેઠકો માટે 11 ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાશે

જુલાઈ-૨૦૨૪થી એપીએમસીમાં વહીવટદારનું શાસનખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકોનો સમાવેશ અત્યાર સુધીમાં ભાજપે એપીએમસીમાં સત્તા મેળવી નથીઆણંદ: બોરસદ માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો મળી કુલ ૧૪ બેઠકો માટે તા.૧૧ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ ચૂંટણી યોજાશે. જેના બીજા દિવસે પરિણામ જાહેર કરાશે. અત્યારસુધીમાં બોરસદ માર્કેટિંગ યાર્ડમાં એકપણ વખત સત્તા ન મેળવી શકનાર ભાજપ અને એપીએમસીમાં દબદબો ધરાવનાર કોંગ્રેસ દ્વારા ચૂંટણી અંગેની નીતિ ઘડવાનો પ્રારંભ કરી દીધો છે.

બોરસદ માર્કેટયાર્ડની 14 બેઠકો માટે 11 ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જુલાઈ-૨૦૨૪થી એપીએમસીમાં વહીવટદારનું શાસન

ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકોનો સમાવેશ અત્યાર સુધીમાં ભાજપે એપીએમસીમાં સત્તા મેળવી નથી

આણંદ: બોરસદ માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો મળી કુલ ૧૪ બેઠકો માટે તા.૧૧ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ ચૂંટણી યોજાશે. જેના બીજા દિવસે પરિણામ જાહેર કરાશે. અત્યારસુધીમાં બોરસદ માર્કેટિંગ યાર્ડમાં એકપણ વખત સત્તા ન મેળવી શકનાર ભાજપ અને એપીએમસીમાં દબદબો ધરાવનાર કોંગ્રેસ દ્વારા ચૂંટણી અંગેની નીતિ ઘડવાનો પ્રારંભ કરી દીધો છે.