પારદર્શી વહીવટીની ગુલબાંગ છતાં 10 વર્ષમાં AMCમાં રસીદકાંડથી લઈને ભરતીકાંડ સુધીનો સિલસિલો
AMC Scandal List: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શી વહીવટ આપવાની સત્તાધારી ભાજપની ગુલબાંગ છતાં, છેલ્લા દસ વર્ષમાં વી. એસ. હોસ્પિટલના બોગસ રસીદકાંડથી લઈ ટેક્નિકલ સુપરવાઈઝર ભરતીકાંડ સુધીના બનાવોની હારમાળા જોવા મળી છે. વિપક્ષે શનિવારે (4 જાન્યુઆરી) મ્યુનિસિપલ કોર્પોરેશનના ભરતીકાંડના રાક્ષસની પ્રતિકૃતિ સાથે મેયરને આવેદનપત્ર આપી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ તૂટવાનુ કૌભાંડ હોય કે 40 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજનું કૌભાંડ હોય. વિપક્ષ તરફથી થોડા સમય માટે દેખાવ કરવામાં આવ્યા બાદ વિપક્ષ, વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ ત્રણેય અંદરોઅંદર સમજૂતી કરી લેતા હોય છે અને છેલ્લે પિસાવાનું તો પ્રજાને આવતું હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -