Jamnagar: ધ્રોલના ઉંડ 1 ડેમના 4 દરવાજા ખોલાયા, નિચાણવાળા વિસ્તારો સાવધાન

નિચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના ખીજડીયા, રોજીયા, તમાચણ ગામને સૂચના અપાઇ ધ્રોલના ઉંડ 1 ડેમના 4 દરવાજા દોઢ ફુટ ખોલાયા જામનગરના ધ્રોલના ઉંડ 1 ડેમના 4 દરવાજા દોઢ ફુટ ખોલાયા છે. જેમાં નિચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હમાપર, જાલીયા દેવાણી, માનસર ગામ તેમજ ખીજડીયા, રોજીયા, તમાચણ ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખંભાલીડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ ખંભાલીડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. તેમજ રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળીયા દેખાયા છે.સૌરાષ્ટ્રના ડેમમાં હાલ 20 % જેટલું પાણી છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત 5 જળાશયો એવા છે કે જેમાં શૂન્ય ટકા પાણી છે. જેમાં ગોંડલી ડેમ, સંકરોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમમાં શૂન્ય ટકા પાણી છે.જ્યારે અન્ય પાંચ ડેમ એવા છે કે જેમાં સિંગલ ડીજીટમાં પાણી છે. જળાશયમાં પાણી મર્યાદા કરતા ઓછું થશે તો સરકાર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેરે જણાવ્યું કે હાલ સૌરાષ્ટ્રના જળાશયોમાં 20 % જેટલુ પાણી છે.આગામી એક મહિનામાં સારો વરસાદ આવવા આગાહી છે માટે જળાશયોમાં જેટલું પાણી છે તેટલું પાણી એક મહિનામાં વપરાશ કરતા વધુ છે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણીને લઈ કોઈ ચિંતાનો વિષય નથી.રાજકોટમાં પીવાનું પાણી અને સિંચાઈના પાણીનો જથ્થો સારા પ્રમાણમાં છે.આજી અને ન્યારી ડેમ સહિત તેના પેટા ડેમમાં પણ પૂરતી માત્રમાં પાણી છે, માટે પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા આવશે નહી. જો જળાશયમાં પાણી મર્યાદા કરતા ઓછું થશે તો સરકાર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે.

Jamnagar: ધ્રોલના ઉંડ 1 ડેમના 4 દરવાજા ખોલાયા,  નિચાણવાળા વિસ્તારો સાવધાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના
  • ખીજડીયા, રોજીયા, તમાચણ ગામને સૂચના અપાઇ
  • ધ્રોલના ઉંડ 1 ડેમના 4 દરવાજા દોઢ ફુટ ખોલાયા

જામનગરના ધ્રોલના ઉંડ 1 ડેમના 4 દરવાજા દોઢ ફુટ ખોલાયા છે. જેમાં નિચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હમાપર, જાલીયા દેવાણી, માનસર ગામ તેમજ ખીજડીયા, રોજીયા, તમાચણ ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ખંભાલીડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ

ખંભાલીડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. તેમજ રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળીયા દેખાયા છે.સૌરાષ્ટ્રના ડેમમાં હાલ 20 % જેટલું પાણી છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત 5 જળાશયો એવા છે કે જેમાં શૂન્ય ટકા પાણી છે. જેમાં ગોંડલી ડેમ, સંકરોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમમાં શૂન્ય ટકા પાણી છે.જ્યારે અન્ય પાંચ ડેમ એવા છે કે જેમાં સિંગલ ડીજીટમાં પાણી છે.

જળાશયમાં પાણી મર્યાદા કરતા ઓછું થશે તો સરકાર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે

સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેરે જણાવ્યું કે હાલ સૌરાષ્ટ્રના જળાશયોમાં 20 % જેટલુ પાણી છે.આગામી એક મહિનામાં સારો વરસાદ આવવા આગાહી છે માટે જળાશયોમાં જેટલું પાણી છે તેટલું પાણી એક મહિનામાં વપરાશ કરતા વધુ છે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણીને લઈ કોઈ ચિંતાનો વિષય નથી.રાજકોટમાં પીવાનું પાણી અને સિંચાઈના પાણીનો જથ્થો સારા પ્રમાણમાં છે.આજી અને ન્યારી ડેમ સહિત તેના પેટા ડેમમાં પણ પૂરતી માત્રમાં પાણી છે, માટે પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા આવશે નહી. જો જળાશયમાં પાણી મર્યાદા કરતા ઓછું થશે તો સરકાર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે.