Jambusar Sub District Hospitalમાં MLAની તપાસમાં અધિકારીઓની પોલ ખુલી

ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કરી સરપ્રાઇઝ વિઝિટ સરપ્રાઈઝ વિઝિટ કરતાં હોસ્પિટલ તંત્રની ખુલી પોલ કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પત્રમાં સહીઓ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં MLAની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમાં સરપ્રાઈઝ વિઝિટ કરતાં હોસ્પિટલ તંત્રની પોલ ખુલી છે. જેમાં કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પત્રમાં સહીઓ જોવા મળી છે. જેમાં હોસ્પિટલના સુપરવાઈઝર ગેરહાજર નજરે પડ્યા હતા. ગેરહાજર હોવા છતાં પણ હાજરી પત્રકમાં સહી કરેલી નજરે પડી જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રની પોલ ખુલ્લી પડી છે. જેમાં સબ સ્ટીક હોસ્પિટલમાં અધિકારીઓ ગેરહાજર નજરે પડ્યા છે. કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં પણ હાજરી પત્રકમાં સહી કરેલી નજરે પડી હતી. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી અગાઉ ભરૂચનાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં પ્રસૃતા મહિલાનાં ઓપરેશન સમયે તબીબ મહિલાનાં પેટમાં કપડું ભૂલી ગયા હતા. ત્યારે તબીબને બેદરકારીથી ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું. જે બાદ મહિલાએ અન્ય તબીબ પાસે સોનોગ્રાફી કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મહિલાનું ફરી ઓપરેશન કરી કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે તબીબ ચાર્મી આહીર સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે દર્દી અમીષા સોલંકીએ જણાવ્યું હતું કે, જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મે મારૂ ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ તબીબની ભૂલનાં કારણે મારા પેટમાં કપડું રહી ગયું હતું. જે બાદ આ સમગ્ર મામલે મેં તબીબ ચાર્મી આહીર સામે ફરિયાદ નોંધાવી છે.

Jambusar Sub District Hospitalમાં MLAની તપાસમાં અધિકારીઓની પોલ ખુલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કરી સરપ્રાઇઝ વિઝિટ
  • સરપ્રાઈઝ વિઝિટ કરતાં હોસ્પિટલ તંત્રની ખુલી પોલ
  • કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પત્રમાં સહીઓ

જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં MLAની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમાં સરપ્રાઈઝ વિઝિટ કરતાં હોસ્પિટલ તંત્રની પોલ ખુલી છે. જેમાં કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પત્રમાં સહીઓ જોવા મળી છે. જેમાં હોસ્પિટલના સુપરવાઈઝર ગેરહાજર નજરે પડ્યા હતા.

ગેરહાજર હોવા છતાં પણ હાજરી પત્રકમાં સહી કરેલી નજરે પડી

જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રની પોલ ખુલ્લી પડી છે. જેમાં સબ સ્ટીક હોસ્પિટલમાં અધિકારીઓ ગેરહાજર નજરે પડ્યા છે. કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં પણ હાજરી પત્રકમાં સહી કરેલી નજરે પડી હતી.

જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી

અગાઉ ભરૂચનાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં પ્રસૃતા મહિલાનાં ઓપરેશન સમયે તબીબ મહિલાનાં પેટમાં કપડું ભૂલી ગયા હતા. ત્યારે તબીબને બેદરકારીથી ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું. જે બાદ મહિલાએ અન્ય તબીબ પાસે સોનોગ્રાફી કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મહિલાનું ફરી ઓપરેશન કરી કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે તબીબ ચાર્મી આહીર સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે દર્દી અમીષા સોલંકીએ જણાવ્યું હતું કે, જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મે મારૂ ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ તબીબની ભૂલનાં કારણે મારા પેટમાં કપડું રહી ગયું હતું. જે બાદ આ સમગ્ર મામલે મેં તબીબ ચાર્મી આહીર સામે ફરિયાદ નોંધાવી છે.