જેતપુરના ચારણીયા ગામ પાસે એક સાથે 3 દીપડા આવતા ભયનો માહોલ

જેતપુરના ચારણીયા ગામ પાસે દીપડા જોવા મળ્યા3 જેટલા દીપડા રોડ ક્રોસ કરતા જોવા મળ્યાકાર ચાલકે દીપડાનો વીડિયો મોબાઈલમાં કર્યો કેદજેતપુરના ચારણીયા ગામ પાસે એક સાથે 3 દીપડા આવતા ભયનો માહોલ સર્જાયો છે. જેતપુરના ચારણીયા ગામ પાસે દીપડા જોવા મળ્યા છે. 3 જેટલા દીપડા રોડ ક્રોસ કરતા જોવા મળ્યા છે. કાર ચાલકે દીપડાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો છે.દીપડાનો રોડ ક્રોસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ દીપડાનો રોડ ક્રોસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડામાં તેમજ દીવમાં દીપડા પહોંચી ગયા છે. તેમજ રાજકોટ, ચોટલીમાં પણ દીપડા પહોંચી ગયા છે. ત્યારે દીવનાં દરિયા કિનારે હવે દીપડો જોવા મળ્યો છે. દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો દેખાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો લટાર મારતો વીડિયો વાયરલ સૌરાષ્ટ્રમાં અવારનવાર સિંહ અને દીપડાના લટર મારતા વીડિયો વાયરલ થયા છે. જેમાં હાલમાં સોશિયલ મીડિયામાં દીપડાનો લટાર મારતો વાયરલ થયો છે. દીવના દરિયા કિનારે દીપડા પહોચ્યો છે. દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે.

જેતપુરના ચારણીયા ગામ પાસે એક સાથે 3 દીપડા આવતા ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જેતપુરના ચારણીયા ગામ પાસે દીપડા જોવા મળ્યા
  • 3 જેટલા દીપડા રોડ ક્રોસ કરતા જોવા મળ્યા
  • કાર ચાલકે દીપડાનો વીડિયો મોબાઈલમાં કર્યો કેદ
જેતપુરના ચારણીયા ગામ પાસે એક સાથે 3 દીપડા આવતા ભયનો માહોલ સર્જાયો છે. જેતપુરના ચારણીયા ગામ પાસે દીપડા જોવા મળ્યા છે. 3 જેટલા દીપડા રોડ ક્રોસ કરતા જોવા મળ્યા છે. કાર ચાલકે દીપડાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો છે.

દીપડાનો રોડ ક્રોસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
દીપડાનો રોડ ક્રોસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડામાં તેમજ દીવમાં દીપડા પહોંચી ગયા છે. તેમજ રાજકોટ, ચોટલીમાં પણ દીપડા પહોંચી ગયા છે. ત્યારે દીવનાં દરિયા કિનારે હવે દીપડો જોવા મળ્યો છે. દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો દેખાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો લટાર મારતો વીડિયો વાયરલ
સૌરાષ્ટ્રમાં અવારનવાર સિંહ અને દીપડાના લટર મારતા વીડિયો વાયરલ થયા છે. જેમાં હાલમાં સોશિયલ મીડિયામાં દીપડાનો લટાર મારતો વાયરલ થયો છે. દીવના દરિયા કિનારે દીપડા પહોચ્યો છે. દીવનાં ઐતિહાસિક કિલ્લામાં દીપડો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે.