ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ICSE & ISC Result Delay: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સહિત સ્થાનિક શાળાઓના આશરે 1200 જેટલાં વિદ્યાર્થીઓના ICSE(ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) અને ISC(ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડના પરિણામોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે વિલંબ સર્જાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ મામલે શાળાએ સ્પષ્ટતા કરી હતી કે, આ ટેકનિકલ ખામી માત્ર એક શાળા પૂરતી સીમિત નથી, પરંતુ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ સર્જાઈ છે. વિદ્યાર્થીઓના પરિણામ મામલે ICSE કાઉન્સિલ સાથેના સીધા સંપર્કમાં છીએ. કાઉન્સિલે આજે પરિણામ જાહેર થવાની બાહેંધરી આપી છે, ત્યારે તમામ વાલીઓને ધીરજ રાખી સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

