HMPV ને લઇને અમદાવાદ શિક્ષણ વિભાગ હરકતમાં, DEO એ જાહેર કરી એડવાઈઝરી

Ahmedabad School Advisory : ચીનમાં HMPV (હ્યુમન મેટાન્યૂમો વાઈરસ) ફેલાયા બાદ એવી સ્થિતિ ઉભી થઈ છે કે, વુહાનમાં શાળાઓ બંધ કરી દેવી પડી છે. અહીં 10 દિવસમાં એચએમપીવીના કેસો 529 ટકા વધ્યા છે. HMPV ફેલાવો ભારતમાં પણ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાંથી પણ બે કેસ નોંધાયા છે. જેના લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે અમદાવાદ  DEO એ ખાનગી સ્કૂલો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -