Gujarati Latest News Live: રાજ્યમાં ગરમીથી મેડિકલ ઈમરજન્સીમાં વધારો

રાજ્યમાં ગરમીથી મેડિકલ ઈમરજન્સીમાં વધારો થયો છે. જેમાં કાળઝાળ ગરમીને લઈ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા 1 સપ્તાહમાં 153 વ્યક્તિને હીટસ્ટ્રોકની અસર થઇ છે. તેમાં 2 દિવસમાં 10થી વધુ કોલ્સ બેભાન થવાના આવ્યા છે. તથા છેલ્લા 4 દિવસમાં ઈમરજન્સીના 112 કોલ્સ આવ્યા છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -