Gujarat: નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર બસમાં આગ લાગતા 5 કિમી લાંબો ટ્રાફિકજામ

નડિયાદથી અમદાવાદના રોડ પર બસમાં આગ લાગી બસમાં આગ લાગતા 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો અમદાવાદ તરફ 2 કિ.મી દૂર બસમાં આગ લાગી નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર બસમાં આગ લાગી છે. જેમાં નડિયાદથી અમદાવાદના રોડ પર બસમાં આગ લાગતા 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો છે. એક્ષપ્રેસ હાઈવે પર નડિયાદથી અમદાવાદ તરફ 2 કિ.મી દૂર બસમાં આગ લાગી છે. તાત્કાલિક સ્થાનિકોએ ફાયર વિભાગે જાણ કરતા આગ પર કાબુ મેળવાયો છે. સ્થાનિક લોકોએ બંને તરફનો રસ્તો બંધ કરી દિધો અગાઉ વલસાડ શહેર અને ખેરગામ તાલુકાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ પાલણ ગામ પાસે ચાલતી બુલેટ ટ્રેનની કામગીરીમાં કામ કરતા શ્રમિકોનો નોકરીની સમય પૂર્ણ થતાં પરત લાવવા એક ખાનગી બસ ગઈ હતી. પાલણ ગામ ખાતે પાર્ક કરી ઉભેલી બસમાં અચાનક ધૂમળો નીકળી આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વલસાડ નગર પાલિકાની ફાયરની ટીમને આગની ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ બંને તરફનો રસ્તો બંધ કરી દિધો હતો. ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી વલસાડ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વલસાડ શહેર અને ખેરગામ રોડને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા પાલણ ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટ માં કામ કરતા શ્રમિકોને લેવા ખાનગી બસ મોકલવામાં આવી હતી. ખાનગી બસ ચાલકે શ્રમિકોને આવવાના વાર હોવાથી પાલણ ગામ પાસે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેકટ નજીક બસ પાર્ક કરી શ્રમિકોની રાહ જોઈ રહ્યો હતો. અચાનક બસમાંથી ધૂમળો નીકળવા લાગ્યો હતો. ધૂમળો નીકળતા જોઈને બસ ચાલકે સ્થાનિક લોકોની મદદ માટે દોડી ગયો હાતો. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ નગર પાલિકા ફાયર વિભાગ અને સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી.

Gujarat: નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર બસમાં આગ લાગતા 5 કિમી લાંબો ટ્રાફિકજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નડિયાદથી અમદાવાદના રોડ પર બસમાં આગ લાગી
  • બસમાં આગ લાગતા 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો
  • અમદાવાદ તરફ 2 કિ.મી દૂર બસમાં આગ લાગી

નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર બસમાં આગ લાગી છે. જેમાં નડિયાદથી અમદાવાદના રોડ પર બસમાં આગ લાગતા 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો છે. એક્ષપ્રેસ હાઈવે પર નડિયાદથી અમદાવાદ તરફ 2 કિ.મી દૂર બસમાં આગ લાગી છે. તાત્કાલિક સ્થાનિકોએ ફાયર વિભાગે જાણ કરતા આગ પર કાબુ મેળવાયો છે.


સ્થાનિક લોકોએ બંને તરફનો રસ્તો બંધ કરી દિધો

અગાઉ વલસાડ શહેર અને ખેરગામ તાલુકાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ પાલણ ગામ પાસે ચાલતી બુલેટ ટ્રેનની કામગીરીમાં કામ કરતા શ્રમિકોનો નોકરીની સમય પૂર્ણ થતાં પરત લાવવા એક ખાનગી બસ ગઈ હતી. પાલણ ગામ ખાતે પાર્ક કરી ઉભેલી બસમાં અચાનક ધૂમળો નીકળી આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વલસાડ નગર પાલિકાની ફાયરની ટીમને આગની ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ બંને તરફનો રસ્તો બંધ કરી દિધો હતો.


ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી

વલસાડ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વલસાડ શહેર અને ખેરગામ રોડને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા પાલણ ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટ માં કામ કરતા શ્રમિકોને લેવા ખાનગી બસ મોકલવામાં આવી હતી. ખાનગી બસ ચાલકે શ્રમિકોને આવવાના વાર હોવાથી પાલણ ગામ પાસે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેકટ નજીક બસ પાર્ક કરી શ્રમિકોની રાહ જોઈ રહ્યો હતો. અચાનક બસમાંથી ધૂમળો નીકળવા લાગ્યો હતો. ધૂમળો નીકળતા જોઈને બસ ચાલકે સ્થાનિક લોકોની મદદ માટે દોડી ગયો હાતો. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ નગર પાલિકા ફાયર વિભાગ અને સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી.