Gujarat Winter: ગુજરાતમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? હવામાન વિભાગે કરી આગાહી

 ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ ચુકી છે. મોટાભાગના વિસ્તારોમાં સવારે અને સાંજ પછી વાતાવરણ ઠંડુ થઇ જાય છે. સવાર-સાંજ લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તે જ સમયે, કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. ગઈકાલે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે.રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની આગાહી આગામી 4 દિવસમાં પારો ગગડીને 15 ડિગ્રી થઈ શકે 9 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 16, વડોદરામાં 17 ડિગ્રી તાપમાન રાજકોટમાં 17, ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન પોરબંદરમાં 18.8, અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન ભુજમાં 19.7, ભાવનગરમાં 20.2 ડિગ્રી તાપમાનગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થશે એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.

Gujarat Winter: ગુજરાતમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? હવામાન વિભાગે કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ ચુકી છે. મોટાભાગના વિસ્તારોમાં સવારે અને સાંજ પછી વાતાવરણ ઠંડુ થઇ જાય છે. સવાર-સાંજ લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તે જ સમયે, કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. ગઈકાલે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે.

રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

  • આગામી 4 દિવસમાં પારો ગગડીને 15 ડિગ્રી થઈ શકે
  • 9 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું
  • નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું
  • અમદાવાદમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ગાંધીનગરમાં 16, વડોદરામાં 17 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 17, ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન
  • પોરબંદરમાં 18.8, અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન
  • ભુજમાં 19.7, ભાવનગરમાં 20.2 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થશે

એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.