કોઈ પણ લડત હોય ગુજરાતની ભૂમિ સૌથી આગળ: જે.પી.નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમને બાપુનગરમાં બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી અને સંબોધન કરતા કહ્યું કે કોઈ પણ લડત હોય ગુજરાતની ભૂમિ આગળ રહી છે. તે પછી સાંસ્કૃતિક લડત, ધાર્મિક લડત કે રાજનૈતિક લડત જ કેમ ના હોય.જે.પી.નડ્ડાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો 75 વર્ષમાંથી 60 વર્ષ કોંગેસના નેતાઓએ સંબોધન સાચવ્યું છે. સંબોધન કેટલું પણ સારું હોય લાગુ કરવા વાળા નાકામ થયા છે. લાગુ કરવા વાળા નાકામ છે તો તે કામયાબ ન થાય. એક રાજ્ય માટે જવાહરલાલ નહેરુએ કહ્યું કે મારા પર છોડો ‘પછી ત્યાં એવી ખીચડી બની કે ત્યાં કલમ 370 લાગી ગઈ અને કલમ 370ની સાથે કલમ 35A પણ લગાવી દીધી હતી અને ભારતનો નાગરિક ત્યાંનો નાગરિક ન કહેવાય તેવી રચના થઈ.જે.પી.નડ્ડાએ શ્યામા પ્રસાદ મુખર્જીના મોત મામલે ફરી સવાલ ઉઠાવ્યા ત્યારબાદ શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું એક દેશમાં બે પ્રધાન ન ચાલે. વધુમાં જે.પી.નડ્ડાએ શ્યામા પ્રસાદ મુખર્જીના મોત મામલે ફરી સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મોત મામલે યોગ્ય તપાસ થવી જોઈએ કે નહીં? કેમ તપાસ ન થવા દીધી ? તમામ ક્ષેત્રોમાં અનામત સીટ રાખવામાં આવી છે, ગુજરાતમાં પણ તેનો અમલ થાય છે પણ જમ્મુમાં અનામત સીટ રાખવામાં આવી નથી. જે.પી. નડ્ડાની ગુજરાતના નામાંકીત ડોકટરો સાથે ચર્ચા ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાં જે.પી.નડ્ડાએ હાજરી આપી અને આ દરમિયાન જે.પી. નડ્ડાએ ગુજરાતના નામાંકીત ડોકટરો સાથે ચર્ચા હતી. વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી, હેલ્થકેર એકસિલન્સ ડાયલોગ કાર્યક્રમમાં નડ્ડાએ હાજરી આપી અને ચર્ચા પણ કરી છે. આ સાથે જ મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમને બાપુનગરમાં બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી અને સંબોધન કરતા કહ્યું કે કોઈ પણ લડત હોય ગુજરાતની ભૂમિ આગળ રહી છે. તે પછી સાંસ્કૃતિક લડત, ધાર્મિક લડત કે રાજનૈતિક લડત જ કેમ ના હોય.
જે.પી.નડ્ડાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
75 વર્ષમાંથી 60 વર્ષ કોંગેસના નેતાઓએ સંબોધન સાચવ્યું છે. સંબોધન કેટલું પણ સારું હોય લાગુ કરવા વાળા નાકામ થયા છે. લાગુ કરવા વાળા નાકામ છે તો તે કામયાબ ન થાય. એક રાજ્ય માટે જવાહરલાલ નહેરુએ કહ્યું કે મારા પર છોડો ‘પછી ત્યાં એવી ખીચડી બની કે ત્યાં કલમ 370 લાગી ગઈ અને કલમ 370ની સાથે કલમ 35A પણ લગાવી દીધી હતી અને ભારતનો નાગરિક ત્યાંનો નાગરિક ન કહેવાય તેવી રચના થઈ.
જે.પી.નડ્ડાએ શ્યામા પ્રસાદ મુખર્જીના મોત મામલે ફરી સવાલ ઉઠાવ્યા
ત્યારબાદ શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું એક દેશમાં બે પ્રધાન ન ચાલે. વધુમાં જે.પી.નડ્ડાએ શ્યામા પ્રસાદ મુખર્જીના મોત મામલે ફરી સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મોત મામલે યોગ્ય તપાસ થવી જોઈએ કે નહીં? કેમ તપાસ ન થવા દીધી ? તમામ ક્ષેત્રોમાં અનામત સીટ રાખવામાં આવી છે, ગુજરાતમાં પણ તેનો અમલ થાય છે પણ જમ્મુમાં અનામત સીટ રાખવામાં આવી નથી.
જે.પી. નડ્ડાની ગુજરાતના નામાંકીત ડોકટરો સાથે ચર્ચા
ત્યારબાદ અન્ય એક કાર્યક્રમમાં જે.પી.નડ્ડાએ હાજરી આપી અને આ દરમિયાન જે.પી. નડ્ડાએ ગુજરાતના નામાંકીત ડોકટરો સાથે ચર્ચા હતી. વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોટલમાં તબીબો સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી, હેલ્થકેર એકસિલન્સ ડાયલોગ કાર્યક્રમમાં નડ્ડાએ હાજરી આપી અને ચર્ચા પણ કરી છે. આ સાથે જ મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.