Suratમાં સલમાન ખાનની ફર્મના નામે નાણાં પડાવવાનો કારસો રચાયો

સુરતમાં સલમાન ખાનની ફર્મના નામે નાણાં પડાવવાનો કારસો રચાયો હતો. જેમાં ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાનો ફોટો રખાતો હતો. તેમજ ઈ-મેઈલ મોકલી શખ્સ નાણાં પડાવતો હતો. તેમાં જલપુરીના વેપારીને રૂપિયા 1.50 કરોડની નોટિસ અપાઈ હતી. સમાધાન માટે નોટિસ અપાઈ હતી. તેમાં વેપારીને નોટિસની શંકા જતા સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો.  જલપુરીના વેપારીને 1.50 કરોડની સમાધાન માટે નોટિસ અપાઈ તપાસમાં નોટિસ ખોટી હોવાનું સામે આવ્યું છે. તેમજ સાયબર ક્રાઈમે ભગીરથ કળથિયાની ધરપકડ કરી છે. જેમાં સલમાન ખાન ફર્મના નામે ઈ-મેલ મોકલી નાણાં પડાવવાનો કારસો સામે આવ્યો છે. તેમાં ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાના ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ બદલ નોટિસ અપાઈ હતી. તેમાં જલપુરીના વેપારીને 1.50 કરોડની સમાધાન માટે નોટિસ અપાઈ હતી. વેપારીને નોટિસની શંકા જતા સાયબર ક્રાઇમનો સંપકઁ કર્યો હતો. જ્યાં તપાસમાં આ નોટિસ ખોટી હોવાનું સામે આવ્યું છે. જ્યાં સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. સાયબર માફિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો કરોડોની છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં શેર માર્કેટના નામે લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઠગ ટોળકીના વધુ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત સાયબર ક્રાઇમની પકડમાં આવેલ આરોપીનું નામ વિમલ વલ્લભભાઈ મોહનભાઈ શેલિયા છે. જે હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પરંતુ આ રત્નકલાકારે એવી તો શું જરૂર પડી કે છેતરપિંડીનો માર્ગ અપનાવવો પડ્યો. 14.12 લાખની છેતરપિંડી કેસમાં રત્ન કલાકારની પોલીસે ધરપકડ કરી સુરત સાયબર ક્રાઇમ સરલા પોલીસ ચોપડે નોંધાયેલી 14.12 લાખની છેતરપિંડી કેસમાં રત્ન કલાકારની પોલીસે ધરપકડ કરી છે. જે આરોપીના અન્ય સાગરીતોની અગાઉ સાયબર ક્રાઇમ સેલ ધરપકડ કરી ચૂકી છે. સુરત સાયબર ક્રાઇમ સેલના જણાવ્યા મુજબ, સુરતના ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં 14.12 લાખની છેતરપિંડીની ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી આરોપીઓએ તેઓને વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા. સૌપ્રથમ તો ફરિયાદીને મોબાઇલ પર એક લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. શેર માર્કેટ અને આઇપીઓમાં રોકાણ કરવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટની અંદર 14.12 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. જે બાદ નફો કે મૂડી પરત કરવામાં આવી નહોતી. આરોપીઓનો સંપર્ક કરતા મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીને થયો હતો.

Suratમાં સલમાન ખાનની ફર્મના નામે નાણાં પડાવવાનો કારસો રચાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં સલમાન ખાનની ફર્મના નામે નાણાં પડાવવાનો કારસો રચાયો હતો. જેમાં ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાનો ફોટો રખાતો હતો. તેમજ ઈ-મેઈલ મોકલી શખ્સ નાણાં પડાવતો હતો. તેમાં જલપુરીના વેપારીને રૂપિયા 1.50 કરોડની નોટિસ અપાઈ હતી. સમાધાન માટે નોટિસ અપાઈ હતી. તેમાં વેપારીને નોટિસની શંકા જતા સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો.

 જલપુરીના વેપારીને 1.50 કરોડની સમાધાન માટે નોટિસ અપાઈ

તપાસમાં નોટિસ ખોટી હોવાનું સામે આવ્યું છે. તેમજ સાયબર ક્રાઈમે ભગીરથ કળથિયાની ધરપકડ કરી છે. જેમાં સલમાન ખાન ફર્મના નામે ઈ-મેલ મોકલી નાણાં પડાવવાનો કારસો સામે આવ્યો છે. તેમાં ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાના ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ બદલ નોટિસ અપાઈ હતી. તેમાં જલપુરીના વેપારીને 1.50 કરોડની સમાધાન માટે નોટિસ અપાઈ હતી. વેપારીને નોટિસની શંકા જતા સાયબર ક્રાઇમનો સંપકઁ કર્યો હતો. જ્યાં તપાસમાં આ નોટિસ ખોટી હોવાનું સામે આવ્યું છે. જ્યાં સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે

શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. સાયબર માફિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો કરોડોની છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં શેર માર્કેટના નામે લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઠગ ટોળકીના વધુ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત સાયબર ક્રાઇમની પકડમાં આવેલ આરોપીનું નામ વિમલ વલ્લભભાઈ મોહનભાઈ શેલિયા છે. જે હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પરંતુ આ રત્નકલાકારે એવી તો શું જરૂર પડી કે છેતરપિંડીનો માર્ગ અપનાવવો પડ્યો.

14.12 લાખની છેતરપિંડી કેસમાં રત્ન કલાકારની પોલીસે ધરપકડ કરી

સુરત સાયબર ક્રાઇમ સરલા પોલીસ ચોપડે નોંધાયેલી 14.12 લાખની છેતરપિંડી કેસમાં રત્ન કલાકારની પોલીસે ધરપકડ કરી છે. જે આરોપીના અન્ય સાગરીતોની અગાઉ સાયબર ક્રાઇમ સેલ ધરપકડ કરી ચૂકી છે. સુરત સાયબર ક્રાઇમ સેલના જણાવ્યા મુજબ, સુરતના ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં 14.12 લાખની છેતરપિંડીની ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી આરોપીઓએ તેઓને વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા. સૌપ્રથમ તો ફરિયાદીને મોબાઇલ પર એક લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. શેર માર્કેટ અને આઇપીઓમાં રોકાણ કરવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટની અંદર 14.12 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. જે બાદ નફો કે મૂડી પરત કરવામાં આવી નહોતી. આરોપીઓનો સંપર્ક કરતા મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીને થયો હતો.