Gujarat Weather: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી

આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની શરૂઆત થશે  7થી 12 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી છે 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની શરૂઆત થશે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 7થી 12 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તથા ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તેમજ દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તથા ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. 8 જૂને પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર તથા સોમનાથ, દીવમાં વરસાદ આવશે 8 જૂને પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર તથા સોમનાથ, દીવ, ભાવનગર તથા દાહોદ, છોટાઉદેપુર, તાપી તેમજ ડાંગ, વલસાડ, નવસારી તથા દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તેમજ 9 જૂને ગાંધીનગર, અરવલ્લી,મહીસાગર તથા અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ તથા દીવ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. 10 જૂને દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર તેમજ અમદાવાદ, ખેડા, આણંદ, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, દીવ તથા ગીરસોમનાથ, ભાવનગર, દાહોદ તથા દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી 11 જૂને અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ તથા બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા તેમજ ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ તેમજ નર્મદા, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જો વરસાદી સિસ્ટમની અસર જૂનના બીજા સપ્તાહ સુધી રહે તો ચોમાસું વેહલુ બેસવાની આગાહી છે.

Gujarat Weather: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની શરૂઆત થશે
  •  7થી 12 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી છે
  • 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી

આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની શરૂઆત થશે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 7થી 12 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તથા ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. તેમજ દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તથા ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.

8 જૂને પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર તથા સોમનાથ, દીવમાં વરસાદ આવશે

8 જૂને પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર તથા સોમનાથ, દીવ, ભાવનગર તથા દાહોદ, છોટાઉદેપુર, તાપી તેમજ ડાંગ, વલસાડ, નવસારી તથા દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તેમજ 9 જૂને ગાંધીનગર, અરવલ્લી,મહીસાગર તથા અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ તથા દીવ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. 10 જૂને દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર તેમજ અમદાવાદ, ખેડા, આણંદ, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, દીવ તથા ગીરસોમનાથ, ભાવનગર, દાહોદ તથા દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

11 જૂને અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ તથા બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા તેમજ ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ તેમજ નર્મદા, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જો વરસાદી સિસ્ટમની અસર જૂનના બીજા સપ્તાહ સુધી રહે તો ચોમાસું વેહલુ બેસવાની આગાહી છે.