Gujarat Weather: રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ, ગરમીનું યેલો અલર્ટ

વલસાડમાં આગામી ત્રણ દિવસ સિવિયર હિટવેવની આગાહી કચ્છ,ગીર સોમનાથ,ભાવનગર,પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી ગરમી વધતા IMD દ્વારા એડવાઈસરી અપાઈ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભુજ, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.6 ડિગ્રી નોંધાયુ. તો આજે રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ગાંધીનગર, ડીસા અને વડોદરા સહિત રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. વલસાડમાં આગામી ત્રણ દિવસ સિવિયર હિટવેવની આગાહી કચ્છ,ગીર સોમનાથ,ભાવનગર,પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમી વધતા IMD દ્વારા એડવાઈસરી અપાઈ છે. બપોરના સમયે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામા આવી છે. વધારે પાણી પીવુ ઠંડકમાં રહેવુ તેમજ સીધાજ ગરમી વાળા વિસ્તારોમાં જવાનું ટાળવાનું કહેવામાં આવ્યુ છે. રાજ્યના 12 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.6 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ 43.6 ડિગ્રી સાથે મોખરે છે તો ગાંધીનગર 43.5 ડિગ્રી, ડીસા 43.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 42.2 ડિગ્રી, સુરત 40.4 ડિગ્રી ભુજ 42.9 ડિગ્રી, કંડલા 42.5 ડિગ્રી, અમરેલી 41.2 ડિગ્રી, ભાવનગર 41.1 ડિગ્રી, રાજકોટ 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી, મહુવા 41.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગરમીને લઇને હવામાને શું કરી આગાહી હવામાન વિભાગે ગરમીને લઇને યેલો અલર્ટ આપ્યુ છે. કચ્છ,ગીર સોમનાથ,ભાવનગર,પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 

Gujarat Weather: રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ, ગરમીનું યેલો અલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડમાં આગામી ત્રણ દિવસ સિવિયર હિટવેવની આગાહી
  • કચ્છ,ગીર સોમનાથ,ભાવનગર,પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી
  • ગરમી વધતા IMD દ્વારા એડવાઈસરી અપાઈ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભુજ, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.6 ડિગ્રી નોંધાયુ. તો આજે રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ગાંધીનગર, ડીસા અને વડોદરા સહિત રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું.

વલસાડમાં આગામી ત્રણ દિવસ સિવિયર હિટવેવની આગાહી

કચ્છ,ગીર સોમનાથ,ભાવનગર,પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમી વધતા IMD દ્વારા એડવાઈસરી અપાઈ છે. બપોરના સમયે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામા આવી છે. વધારે પાણી પીવુ ઠંડકમાં રહેવુ તેમજ સીધાજ ગરમી વાળા વિસ્તારોમાં જવાનું ટાળવાનું કહેવામાં આવ્યુ છે.

રાજ્યના 12 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર

સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.6 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ 43.6 ડિગ્રી સાથે મોખરે છે તો ગાંધીનગર 43.5 ડિગ્રી, ડીસા 43.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 42.2 ડિગ્રી, સુરત 40.4 ડિગ્રી

ભુજ 42.9 ડિગ્રી, કંડલા 42.5 ડિગ્રી, અમરેલી 41.2 ડિગ્રી, ભાવનગર 41.1 ડિગ્રી, રાજકોટ 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી, મહુવા 41.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ગરમીને લઇને હવામાને શું કરી આગાહી

હવામાન વિભાગે ગરમીને લઇને યેલો અલર્ટ આપ્યુ છે. કચ્છ,ગીર સોમનાથ,ભાવનગર,પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.