Gujarat weather news: રાજ્યમાં 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરથી વરસાદની અસર દેખાશે રાજ્યમાં 24 કલાક છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરાઇ છે. તેમાં મોરબી, દ્વારકા, જામનગર તેમજ મોરબી, દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરથી વરસાદની અસર દેખાશે. અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા ગાંધીનગરમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે. તેમજ 17 તારીખ બાદ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તેવામાં ગઇકાલે રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો. અનેક ભાગોમાં વરસાદ આવ્યો હતો અને આજે પણ અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. વરસાદી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે અને તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. હમણા ભલે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક આવી છે પરંતુ આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

Gujarat weather news: રાજ્યમાં 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું
  • સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી
  • રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરથી વરસાદની અસર દેખાશે

રાજ્યમાં 24 કલાક છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરાઇ છે. તેમાં મોરબી, દ્વારકા, જામનગર તેમજ મોરબી, દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરથી વરસાદની અસર દેખાશે.

અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા ગાંધીનગરમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે. તેમજ 17 તારીખ બાદ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તેવામાં ગઇકાલે રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો. અનેક ભાગોમાં વરસાદ આવ્યો હતો અને આજે પણ અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. વરસાદી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે અને તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. હમણા ભલે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક આવી છે પરંતુ આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.