Gujarat Weather News : રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,આવતીકાલે 16 મેના રોજ અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,મધ્યપ્રદેશમાં સાઈકલોનીક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છમાં હિટવેવની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે,ખેડા અમદાવાદ આણંદ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા સહિત વરસાદ રહેશે,આજે સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.બીજી તરફ સુરત , વલસાડ પોરબંદર ભાવનગરમાં ગરમીને લઈ હિટવેવની આગહી કરાઈ છે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16મેએ પણ વરસાદ પડશે. જાણો અંબાલાલ પટેલની આગાહી 20 મે બાદ ગરમીમાં વધારો થશે.તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. જાણો IMDની આગાહી IMDના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.

Gujarat Weather News : રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે
  • ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી
  • બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,આવતીકાલે 16 મેના રોજ અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,મધ્યપ્રદેશમાં સાઈકલોનીક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે કચ્છમાં હિટવેવની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે,ખેડા અમદાવાદ આણંદ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા સહિત વરસાદ રહેશે,આજે સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.બીજી તરફ સુરત , વલસાડ પોરબંદર ભાવનગરમાં ગરમીને લઈ હિટવેવની આગહી કરાઈ છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16મેએ પણ વરસાદ પડશે.

જાણો અંબાલાલ પટેલની આગાહી

20 મે બાદ ગરમીમાં વધારો થશે.તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

જાણો IMDની આગાહી

IMDના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.