Gujarat Weather News: 6 દિવસ માટે વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ રહેશે અમદાવાદમાં 41.6 ડીગ્રી તાપમાન પહોચ્યું રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. જેમાં આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. તથા અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ રહેશે.અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદ રહેશે અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 રહ્યુ છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે

Gujarat Weather News: 6 દિવસ માટે વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
  • ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ રહેશે
  • અમદાવાદમાં 41.6 ડીગ્રી તાપમાન પહોચ્યું

રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. જેમાં આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. તથા અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ રહેશે.

અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદ રહેશે

અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 રહ્યુ છે.

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે