Ahmedabad Rath Yatra 2024: નાથની યોજાશે આજે જળયાત્રા

Jagannath Jal Yatra 2024 Live: આજના સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો આજથી પહેલો પડાવ શરૂ થઇ રહ્યો છે. નાથની યોજાશે આજે જળયાત્રા. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે આ સિવાયના સમાચાર પર નજર કરીએ તો આજથી 10 દિવસ અમદાવાદમાં સ્પેશિયલ ડ્રાઈવ, રોંગ સાઈડમાં આવતા ચાલકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. તમામ દેશ-વિદેશના મહત્ત્વના સમાચાર જાણો અમારી સાથે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -