Rajkot અગ્નિકાંડ બાદ છટકબારીના ખેલ, શાળા સંચાલકોએ વાલીઓ પર ઢોળી જવાબદારી

સુરતના શાળા સંચાલકોએ વાલીઓ પર ઢોળી જવાબદારી શાળાએ બાળકોની જવાબદારીનું સોગંદનામું આપ્યું સ્કૂલવાનમાં બાળકોને મૂકવાની જવાબદારી વાલીઓની રાજકોટ અગ્નિકાંડ બાદ છટકબારીના ખેલ શરૂ થયા છે. જેમાં સુરતના શાળા સંચાલકોએ વાલીઓ પર જવાબદારી ઢોળી છે. તેમાં શાળાએ બાળકોની જવાબદારીનું સોગંદનામું આપ્યુ છે. સ્કૂલવાનમાં બાળકોને મૂકવાની જવાબદારી વાલીઓની છે. તેમાં વાલીઓએ ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે. જેમાં બાળકને જે વાનમાં મોકલાય તે ચેક કરી લેવી પડશે. કંઈ થશે તો જવાબદારી વાલીઓના માથે ઢોળી છે કંઈ થશે તો જવાબદારી વાલીઓના માથે ઢોળી છે. જેમાં વાનના નિયમો, ફિટનેસ ટેસ્ટ વાલીઓએ તપાસવી પડશે. તથા RTOમાં નોંધણી થઈ છે કે નહીં એ પણ તપાસ કરવી પડશે. તેમજ વાલીઓએ સંમતિપત્રક ભરી શાળાને આપવું પડશે. શાળાઓ શરૂ થતા જ વિદ્યાર્થીઓની જવાબદારી કોની તેવા પ્રશ્નના જવાબમાં શાળા સંચાલકોએ વાલીઓ ઉપર જવાબદારી નાખી છે. જેમાં બાળકોની જવાબદારીનું સોગંદનામુ પત્ર શાળાએ આપ્યુ છે. સ્કૂલવાનમાં બાળકોને મુકવાની જવાબદારીમાંથી શાળા સંચાલકો છટક્યા છે. વાલીઓના સંમતિપત્રકથી તમામ જવાબદારી વાલીઓ ઉપર આવી જશે શાળા શરૂ થાય તે પહેલા વાલીઓ પાસે ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે. મારા બાળકને જે વાનમાં સ્કૂલે મોકલુ છું તે વાન ચેક કરી લેવામાં આવી છે કાંઈ થશે તો જવાબદારી મારી રહેશે વાલીની સહી કરવાની રહેશે. ડિકલેરેશન ફોર્મમાં વાનના નિયમો ફિટનેસ ટેસ્ટ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં નોંધણી કરાવવામાં આવી છે કે નહિ તે વાલી જોવું પડશે. વાહનોમાં સ્પીડ કંટ્રોલર, GPS ડિવાઇસ, અગ્નિશામક સાધન, મેડિકલ બોક્સ અને સીસીટીવી કેમેરા લાગેલ હોવા જોઈએ. તથા ડ્રાઇવરોની યોગ્ય તાલીમ આવશ્યક છે. CNG વાહનોમાં ગેસ ટાંકી અને વાહનોનું ફિટનેસનું પ્રમાણપત્ર જરૂરી છે. જેમાં વિગતો ચેક કર્યા પછી વાલીઓએ સંમતિ પત્રક ભરી શાળાને આપવું પડશે. વાલીઓના સંમતિપત્રકથી તમામ જવાબદારી વાલીઓ ઉપર આવી જશે.

Rajkot અગ્નિકાંડ બાદ  છટકબારીના ખેલ, શાળા સંચાલકોએ વાલીઓ પર ઢોળી જવાબદારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના શાળા સંચાલકોએ વાલીઓ પર ઢોળી જવાબદારી
  • શાળાએ બાળકોની જવાબદારીનું સોગંદનામું આપ્યું
  • સ્કૂલવાનમાં બાળકોને મૂકવાની જવાબદારી વાલીઓની

રાજકોટ અગ્નિકાંડ બાદ છટકબારીના ખેલ શરૂ થયા છે. જેમાં સુરતના શાળા સંચાલકોએ વાલીઓ પર જવાબદારી ઢોળી છે. તેમાં શાળાએ બાળકોની જવાબદારીનું સોગંદનામું આપ્યુ છે. સ્કૂલવાનમાં બાળકોને મૂકવાની જવાબદારી વાલીઓની છે. તેમાં વાલીઓએ ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે. જેમાં બાળકને જે વાનમાં મોકલાય તે ચેક કરી લેવી પડશે.

કંઈ થશે તો જવાબદારી વાલીઓના માથે ઢોળી છે

કંઈ થશે તો જવાબદારી વાલીઓના માથે ઢોળી છે. જેમાં વાનના નિયમો, ફિટનેસ ટેસ્ટ વાલીઓએ તપાસવી પડશે. તથા RTOમાં નોંધણી થઈ છે કે નહીં એ પણ તપાસ કરવી પડશે. તેમજ વાલીઓએ સંમતિપત્રક ભરી શાળાને આપવું પડશે. શાળાઓ શરૂ થતા જ વિદ્યાર્થીઓની જવાબદારી કોની તેવા પ્રશ્નના જવાબમાં શાળા સંચાલકોએ વાલીઓ ઉપર જવાબદારી નાખી છે. જેમાં બાળકોની જવાબદારીનું સોગંદનામુ પત્ર શાળાએ આપ્યુ છે. સ્કૂલવાનમાં બાળકોને મુકવાની જવાબદારીમાંથી શાળા સંચાલકો છટક્યા છે.

વાલીઓના સંમતિપત્રકથી તમામ જવાબદારી વાલીઓ ઉપર આવી જશે

શાળા શરૂ થાય તે પહેલા વાલીઓ પાસે ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે. મારા બાળકને જે વાનમાં સ્કૂલે મોકલુ છું તે વાન ચેક કરી લેવામાં આવી છે કાંઈ થશે તો જવાબદારી મારી રહેશે વાલીની સહી કરવાની રહેશે. ડિકલેરેશન ફોર્મમાં વાનના નિયમો ફિટનેસ ટેસ્ટ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં નોંધણી કરાવવામાં આવી છે કે નહિ તે વાલી જોવું પડશે. વાહનોમાં સ્પીડ કંટ્રોલર, GPS ડિવાઇસ, અગ્નિશામક સાધન, મેડિકલ બોક્સ અને સીસીટીવી કેમેરા લાગેલ હોવા જોઈએ. તથા ડ્રાઇવરોની યોગ્ય તાલીમ આવશ્યક છે. CNG વાહનોમાં ગેસ ટાંકી અને વાહનોનું ફિટનેસનું પ્રમાણપત્ર જરૂરી છે. જેમાં વિગતો ચેક કર્યા પછી વાલીઓએ સંમતિ પત્રક ભરી શાળાને આપવું પડશે. વાલીઓના સંમતિપત્રકથી તમામ જવાબદારી વાલીઓ ઉપર આવી જશે.